________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यपराधक्षमास्तवनम्
(૫) વસંતતિલકા.
દ્વીધાં ન કોઇ ભવમાં પ્રભુ ! અન્નદાન, ભૂલ્યા અનન્ત સવ આતમ તત્વ જ્ઞાન; આબ્યા હવે શરણુ હે પ્રભુજી હમારા, સર્વોપરાધ વિભુ ! માક્ કરો હમારા. કાઇ સમે જીભવડે જુઠંડુ વદાયું,
વિશ્વાસઘાત વનમાંહિ વળી ભમાયુ; દૂભ્યા પ્રપંચ કરી દીન જીવેા બિચારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરા હમારા. જાણી હશે નહિ ત્રિયા યમ દ્વાર ખારી.. કામાંધ કર થઈ કૃત્ય કર્યા વિકારી; સેવ્યા નહીં સદગુરૂ કદી માની સારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરેા હમારા.
આત્મા સમાન જીવ સર્વ નહીંજ જાણ્યા, ખાટા ખરેખર ઉરે અભિમાન આણ્યા; જાણ્યાં ન સ્વપ્ન સરખાં સુત ભ્રાત દ્વારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા.
For Private And Personal Use Only
૧
*