________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
પણ જાય ન પ્યારી, હદય વિહારી, અભુતકારી, અજરામર ! જય જય ગાર, બુદ્ધિસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર, ૩ છે શુભ સંસ્કારી, મદ મેહારિ, ધર્મ પ્રચારી, ધારિ, દુર્જન સંગારિ, કર્થણહારી, તત્કાગારી, તૃણારિ; ભગવત્ ભજનારી, વૃત્તિ તમારી, દેવસારી, ભજનાકર ! જય જય ગાકર, બુદ્ધિસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૪ જેની ચિતિ જળમાં, વસુધાતળમાં, પ્રાણિકળમાં, ને બળમાં વળી દાવાનળમાં, તળ વિતળમાં, કવ્ય સકળમાં, ને છળમાં જ્ઞાનીના દળમાં, રહિ સહુ પળમાં, તે વિભુ દિલમાં, તત્વાકર !
જય ગાકર, બુધસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૫ ધીરજ ધરનારા, પ્રભુ ભજનારા, તારણ હારા, તરનાર, અહુ કર્યા સુધારા, સુખ કરનારા, સંકટ ભારા, હરનારા; બહુ સતાધારા, જય કરનારા, સદ્ગુરૂ સારા, સ્નેહાકર ! જયજય ચોગાકર, બુધસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૬.
દુહાછું હું અપત સદા, આજ્ઞા શિર ધરનાર; હે સુંદર શ્રી સદ્દગુરૂ, ઉતારે ભવપાર. નિજતેન્દ્રિય સકળ ગણ, નિર્જિત વિષય વિકાર; અજીતસાગરની વન્દના, હેશ વારંવાર, સંવત્ વિકમ ઓગણીસ, પાંસઠ શાલ સુહાય; અધિક કૃષ્ણની અષ્ટમી, ષષકથી સુખ થાય,
For Private And Personal Use Only