________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
વીર વાક્ય તે સૂત્રે માંહિ, પ્રતિમા પૂજ્ય બતાવે છે. સિદ્ધ પુરૂષ પણ મૂર્તિ કેરાં, ગાયન રૂડાં ગાવે છે,
મૂર્તિ ભેદ હુને સમઝાણે. સદ્દગુરૂ બુદ્ધિસાગરથી. અજિતસાગર થયે કૃતારથ, સદગુરૂ પદ શિર ધરવાથી. ૫
श्रीमद् बुद्धिसागरषट्कमिदम् गुजरनाषायाम्,
( ૭૦ ).
છંદ-ત્રિભંગી. જય નિત્ય ઉજાગર, કરૂણાના ઘર, વૈગિવર, ધર્માકર, જય સુખના સાગર, અનુભવ આકર, જ્ઞાનસુધાધર, શિક્ષાકર; જય શ્રેષ્ઠદશાધર, દીનદયાકર, સમતાસાગર, દીક્ષાધર ! જયજય યાગાકર, બુદ્ધિસાગર, પૂર્ણપ્રભાકર, પ્રેમાકર. ૧ પ્રભુપદ નિવાસી, છે ગુણવાસી, અવિચળ પ્યાસી, વિશ્વાસી, પ્રભુપંથ પ્રવાસી, વિભુ વિલાસી, વાણું સુધાશી, દેવાંશી; તસ્થાન તપાસી, તજી ઉદાસી, ઉર્દૂ ઉલ્લાસી શાંત્યાકર! જયજય ચેગાકર, બુદ્ધિસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૨ ગુરૂ ! હવે તમારી, પ્રેમ ખુમારી, લાગી ભારી, છે કારી, હું જાઉં વિચારી, કરવા ન્યારી, ઉરમાં ધારી, આવારી,
For Private And Personal Use Only