________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूर्तिपूजन महिमा.
( ૬ )
સવૈયા.
મૂર્તિ તણે! મહિમા છે મેટા, સમજે કાઇક સંસ્કારી, મૂર્તિ પૂજનથી પ્રાપ્ત થાય છે, સુદર શિવ પદની બારી. એ મહિમા સમજાશેા આજે, સદ્ગુરૂ બુદ્ધિસાગરથી; એ માટે એએના ચરણે, નમન કરૂં આ બે રથી. ૧ મુસલમાન પણ મૂર્તિ પૂજે, મક્કામાં જઇ નેમેથી,
ખ્રીસ્તિઓ પણ કાંસી ફાટા, પૂજે ઈશુના પ્રેમથી; ભક્તિમાગી. શ્રી રામચંદ્ર કે, ક્રુષ્ણુની પૂજે પ્રતિમાને
કાઇ સદાશિવકે હનુમત્ની, છંખીના માને મહિમાને પુત્રા પશુ નિજ માતપિતાની, પ્રત્યક્ષ મુર્તિને સેવે.
સુંદરીપણું નિજ સ્વામીકેરી, મૂર્તિને તનમન દેવે. આ સમાજી દયાન’દની, છત્રીનું ગૈારવ બહુ જાશે. મુર્તિપૂજક છે દુનિયાં સૂવે, ભૂખ મૂર્તિને નહિ માને. ૩ મૂર્તિ મૂળ પુરૂષનાં ઉત્તમ, કાર્યો સંભારી દે છે,
મૂર્તિવાળાના મંદિરમાંહી, સુખકર સ્વચ્છ હવા રહે છે. ચેાગ્યશાસ્ત્રને જૈનાગમ તે, મૂર્તિ ખાસ વખાણે છે. ચમત્કાર મૂર્તિના અદ્ભુત, જે જાણે તે માણે છે,
For Private And Personal Use Only