________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલુષિત લેકના પ્રેમ, નથી આ પીંજરે પૂયો,
જીગરની જીદગી માટે, અદલ થા પ્રેમને પથી. ૧૪ જીતે ના મેહના દ્ધા, અજીત સ્થાને અજીત થાવા; અરે હે! સ્નેહના બાંધ્યા, બની જા પ્રેમને પંથી. ૧૫
रोगग्रस्त शरीरनी अस्वस्थता.
ગઝલ. અરે દિલ ! દર્દીના સમયે, બને નહી કાંઈ પ્રાણીએ;
કરે શું કાર્યને અવળાં, દશાના રંગ હાણ લે. ૧ પડે બુદ્ધિ થઈ બુડી, સ્વધર્મે ના ગમન કરતી,
પડે નહિ ચેન કંઈ ચિત્તને, ધીરજતા ના કરી રહેતી. અરે ! મનમસ્તની કુસ્તાઈ, પડે ભાગી સહજમાંહી,
ગમે નહી મિત્રની વાર્તા, દરદઉદધિ નડે ત્યાંહી. ૩ ગમે નહી જયારના શબ્દ, મીઠાં વાકયે કટુ લાગે,
શહુર વિણ સ્વસ્થતા સઘળી, પલકમાંહી પડી ભાગે. ૪ ગળે છે એ સમે જનની, હદયવૃત્તિ અહંકારી;
મીઠાં અને નહી ભાવે, શકે નહી જીભ ઉચ્ચારી છે
For Private And Personal Use Only