________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषयसुख.
( ૬૧ )
ગઝલ. વિષયસુખ અશ્વની છાયા, વિષયસુખ મેહિની માયા; વિષયસુખ ઝેરની પ્યાલી, પિધાથી જન જતા ચાલી. ૧ વિષયસુખ માટીને ગોળો, વિષયમાં સુખ શું ; વિષયસુખ કાચને સીસો, વિષયસુખ કાચને કી. ૨ વિષયસુખમાં મહા દુઃખ છે, વિષયસુખમાંહી ક્યાં સુખ છે? વિષયસુખ પાણુ પરપોટે, વિષયસુખ રેગ છે મેટ. ૩ વિષયસુખ ગીટથી ભરીયું, વિષયથી કઈ નવ તરીયું; વિષય મૃગતૃષ્ણિકાપાણી, વિષયસુખ છેક ધૂળધાણ. ૪ વિષયસુખ પાણીને રેલો, વિષયસુખ પંખિને મેળો, વિષયસુખ વીજળી જાણે, વિષયસુખ સર્પ પરમાણે. વિષયસુખ મેહ પ્રગટાવે, વિષયસુખ ભક્તિ અટકાવે, વિષયસુખ જન્મને આપે, મરણ પણ થાય તે પાપે. ૬ વિષયસુખ રેગ છે પામા, ઉપરથી કુટડી રામા; છુટે નહી છેડતામાં તે, પછી અકળાય જીવ પિતે. વિષયસુખ ઝેરના લાડુ, વિષયસુખ ચેરનું ગાડું; વિષયસુખઘેન વિકારી, તજે તે છે અધિકારી,
For Private And Personal Use Only