________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર વિષયસુખમાંહી ઝકડાયા, વિષયસુખમાંહી સપડાયા; છુટે નહી છુટતાં પિતે, પછી અકળાય જીવ જાતે. વિષયસુખ સ્વપ્નની સૃષ્ટિ, વિષય સુખ કષ્ટની વૃષ્ટિ; વિષયસુખને તો શતા, અછત સુખના થશે તા. ૧૦
સાવિના એ
उनियानुं क्षणिक स्वरूप.
(૬૨)
ગઝલ. ક્ષણિક જગમિત્રની યારી, ક્ષણિક દુ:ખદાઈ છે નારી; ક્ષણિક સંસારિના મેળા, ક્ષણિક સ્વાથી ગુરૂ ચેલા. ૧ ક્ષણિક દિકરા તથા દિકરી, ક્ષણિક હેની તથા શ્રીકરી, ક્ષણિક રૂપીઆ ક્ષણિક જાગીર, ઘરેણાં ધન છે અસ્થિર૨ ક્ષણિક હેમે ભર્યા હાથી, ક્ષણિક ભડયુદ્ધના ભાથી, ણિક પડી ગરીબેની, ક્ષણિક લત શ્રીમની. ૩ ક્ષણિક જગના અધિકારી, ક્ષણિક દિનની દરકારી; ક્ષણિક રાજા તણે પદવી, ક્ષણિક કર તણું પદવી. ૪ ક્ષણિક કવિની કવિતાઓ, ક્ષણિક વહેતી સરિતાએ ક્ષણિક ગઢ રાજ્યની ખાડી, ક્ષણિક ઘોડા તથા ગાડી, છે
કિ
છે અસ્થિ
For Private And Personal Use Only