________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
ઉદયને પૃથ્વી નવી જોઈએ, હદયને પાછું નવ જોઈએ, હૃદયને રાય નવ જોઈએ, હદયને રાણું ન જોઈએ. ૪ હદય નિષ્કામતા માગે, હદય નિ:સ્વાર્થતા માને, રહદયને ધર્મ અનુરાગે, હૃદયમાં તિઓ જાગે. ૫ હદય પરમાત્મ પદ ઇરછે, હદય ચિતન્ય પદ પ્રી છે, હૃદયને જોઈએ ભક્તિ, હદયને જોઈએ શક્તિ. ૬ હદયને જ્ઞાન તો જોઈએ, હદયને ધ્યાન તે જોઈએ, હદયને વિરતિ જોઈએ, હદયને સદ્ગતિ જોઈએ. ૭ હદય માગે સુપ્રાણાયામ, હદયને જોઈએ આરામ, પ્રભુજી જે પથે આવે, હદયને પંથ તે ભાવે. ૮ હદય શક્તિ પ્રગટ થાઓ, હદયને તું આવે, અજિત તે દીલને રાગી, હદય છે ધન્ય ધન્ય ભાગી. ૯
પોષે છે, પિતામાં સ્થાયી રાખે છે હદયની મજબુતીથી મનની દૃઢતાવાળા યેગીઓને કઈ પણ જાતના મલીન સંસ્કારે અસર કરી શકતા નથી. * મલીન વાસનાવાલાઓના હદયમાં પણ કેટલીક વાર ઉડી ઉડી સત્યની ઝાંખી નજરે પડે છે. ચાર વિગેરે દુર્ગુણને પણ સદગુણની અને સદગુણીની અનુમોદના કરતાં ઘણીવાર નિહાળીએ છીએ.
માટે આ કવિતામાં દયની ભાવના સદા ઉન્નતજ હેઈ શકે તે ભાવ પ્રદર્શિત કરવામાં આવેલ છે.
For Private And Personal Use Only