________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
જગતના લેકમાં કેઈ, નથી લાભે દીઠા કયાં,
રમે નિજ પ્રેમની માંહી, અમારી સાથે તે આવે; ૬ જુઠી છે જીન્દગાની આ, જુઠી બાજી દગાની આ
જુઠી જાણે ભવાઈ આ, અમારી સાથે તે આવે. ૭ ઘણું છે આધિને વ્યાધિ, ઘણું છે તેમ ઊંપાધિ;
નિડર થઈ સુખ કે સાધી, અમારી સાથે તે આવે. ૮ અમીરેની અમીરાઈ, ગરીબોની ગરીબાઈ; ગણે એ બેઉ દુઃખદાયી, અમારી સાથે તે આવે. ૯
हृदयनी प्रवृत्ति.
(૫૫ )
ગઝલ. હદયને અન્ય જોઈયે છે, હૃદયને ધન્ય જોઈએ છે, હદયને શનિ જોઈયે છે, સદા વિબ્રાતિ જોઈએ છે. ૧ હદયને દેશ નિર્વાદી, હદય છે સ્વાત્મ પ્રાસાદી, હૃદયને અક્યતા જોઈએ, હૃદયને સત્યતા જોઈએ. ૨ હદયને બુદ્ધિ નવ ઈયે, હદયને સિદ્ધિ નવ જેઈએ, હદયને મેહ નવ જોઈએ, હદયને ક્રોધ નવ જોઈએ. ૩
હદય એજ મનુષ્યના ધયનું અને ઉન્નતિનું તેમજ વિવેકનું સ્થાન છે જેમાં હદયબળ હોય છે તેઓજ મનાબળી થઈ શકે છે. હદય નિરંતર ઉચ્ચ ભાવને જ અભિલછે
For Private And Personal Use Only