________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
अमारी जीन्दगानी श्रा. ( ૧૬ )
આ.
ગઝલ.
જગતજનનું ભલું કરવા, ખીજા” તારી અને તરવા; પ્રભુના પંથ વિચરવા, અમારી જીન્દગાની આ. હૃદયશત્રુ પરિહરવા, સદા શાન્તિવ વરવા; જીજ્ઞાએ સત્ય ઉચ્ચરવા, અમારી જીન્દગાની આ. બીજાનું દુ:ખ દ્રુખીને, બીજાનું સુખ પેખીને; સુખી દ:ખી હૃદય લેખી, અમારી જીન્દગાની આ રીખાતાં દીન આ પ્રાણી, કથા તેના ઉપર આણી; અચાવા તેની દુ:ખ કહાણી, અમારી જીન્દગાની આ. ૪ જલાવા સ્વાર્થની ફ્રાંસી, હઠાવા મહુની હાંસી; અપાવા કષ્ટરૂપ ખાંસી, અમારી જીન્દગાની આ, ઢીનેાને દાન દેવાને, બુડેલા ને ખચાવા તૈ; સદા આનન્દી રહેવાને, અમારી જીન્દગાની આ. ઉંઘેલાને જગવવાને, વળી જાગ્યા ઉંઘવાને; ઉધ્યા જાગ્યા શિખવવાને, અમારી જીન્દગાની આ. જગતની જાળમાં જતા, ખરેખર ઠાકરા ખાતા; જનાને અર્પવા શાતા, અમારી જીન્દગાની આ મઝાને પ્રેમ મેળવવા, અખડાનન્દ પથ જાવા; દીનાનાં દુ:ખડાં દળવા, અમારી જીન્દગાની આ
For Private And Personal Use Only