________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
दशरथनु अणदेखे करेल साहस.
(પ )
છંદ હરિગીત, ધન ઘેર રાત્રિ શ્યામ છે, પશુ પંખી દિનચર વિરમ્યાં, ઘુવડ અનિષ્ટ રચ્યાં કરે, ગિરિ ધાધ ઝરણું ધમ ધમ્યાં, ઝણુણાટ કરતી જામિની, જ્યાં જગત જન ઉંઘી ગયા, -મૃગ મારવા નદીને તટે, અવધેશ સખ્તાઈ રહ્યા. જનની જનક લઈ આંધળી, નિજ શ્રવણ તીર્થાટન કરે, તરધ્યાં થયાં મા બાપ અથે, તુંબડીમાં જળ ભરે; નૃપતિ વિચારે જળ પીતા, આ હસ્તિને સ્વર છે ખરે! તે શબ્દ વેધી દશરથે, શર શ્રવણને માથું અરે! ૨ ઉચર્યો શ્રવણ હા! હા! કહી, નિર્દેશ તન ભેળું શરે, જીવ જાય તેની ફિકર નહિ, મા બાપ પણ તરસ્યાં મરે, એ માનવીને શબ્દ સાંભળી, અવધપતિ ત્યાં આવીઆ, હસ્તી બદલ વિધ્યો શ્રવણ, જળ નયનમાંથી લાવીઆ. ૩ અફશરા મનમાં બહુ કરે, ક્ષત્રીય જન પ્રતિપાળ છે, હાથેજ હારે હા ! અરે !, દ્વિજને થયે આ કાલ છે, હોનાર 1 થઈ ગઈ, બે હાથ જોડી ઉચરે, હે ભા તપસી શ્રવણ તું, મુજ અજ્ઞને માણી કરે. ૪
For Private And Personal Use Only