________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમરા શ્વત કમળ તેમાંથી, દેવાર્થે લેવાદે નહી, પવિત્રતપસ્વિનીઓ તે પહે, સમય સમય રહેવા દે નહીં. ઉભે પારધી વીણું લઈને, તટપર મૃગને મારે છે, દયાવાન કદી સિદ્ધ આવીને, મરતાં મૃગ ઉદ્ધારે છે. ૫ ઉદ્ધત હસ્તી મહાબળ વાળા, કેક કાળથી વાસ કરે, એમ એ હદ ઉપર આવીને, છેડે બાણ છુટેજ કરે. લાભ વાણીએ કરી દુકાને, જે આવે તેને ઠગતા, પણ ઉસ્તાદ કદિક ગ્રાહકના, હસ્ત ઠગાઈ જઈ ઠરતા. ૬ એક તરે દેનાં સ્થાનક, અન્ય સ્તરે દાનવ વસિઆ, યુદ્ધ ચલાવે અને પ્રતિદિન, પૂર્ણ પરાક્રમના રસિયા. હુંય તપસ્વિની સાથે જેને, “વેત કમળ આ લેને, હાર બનાવી ઈન્દ્ર દેવના, કઠે આપે જેને. જયજયકાર થયો ત્યાં સુરને, દેવે મહેર કરી દીધી, અગમ તલાવડી કેરે કાંઠે, કરૂણ પ્રેમપણે કીધી. મઘર સર્પ હસ્તી સહુ વિરમ્યાકાદવ કિચડ સર્વ ગયાં, વિમળ વારિના મધુર પાનથી, ભવસંકટ બળી ભસ્મ થયાં. ૮ તિમિર ઘટા સવે વિણસાઈ, &વેત પ્રકાશ બધે છા, નિર્મળ નિર્જળ તલાવડીમાં, જયજયને ધ્વનિ પ્રસરાયે, દેના ઓવારે બેસી, નિડરપણેથી સ્નાન કરું, શ્રી જનવર જગજીવનજીનું, સ્નેહ સાથે શુભ ધ્યાન ધરું. હું
For Private And Personal Use Only