________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉચર્યો શ્રવણ કે ભૂપ વર!, ચિન્તા મહને મરતાં નથી, જમ્યાં જગતનાં માનવી, ટકળ્યાં કી ટક્તા નથી; આ બાણ વાગ્યે પેટમાં, નિઃસાથે નિસરતું નથી! કાઢે તમે નિજ હાથથી, દિલડું કહ્યું કરતું નથી. અવધેશ દ્વિજના હદયથી, શર કાઢવા જ્યારે ગયે, તત્કાળ તેને જીવીએ, મૃત્યુ તણા તાબે થયે; મા બાપ તરડ્યાં ટળવળે છે, શ્રવણના આશા ભરી, નૃપ નીર લઈ હાંહી ગયો, જળ તુંબડી આગળ ધરી. ૬ હે પુત્ર ! તું બેલે નહી ત્યાં--સુધિ જળ પીશું નહી, ગદ ગદ સ્વરે ય ઉચર્યો, નથી શ્રવણ તે અહિયાં કંઈ; આ ક્ષત્રિય પુત્ર દશરથ, અવધને ભૂપાળ છે, હાથી બદલ મહે રાત્રિમાં, આ શ્રવણને કાળ છે. ૭ દિલગીર ! હા ! દિલગીર કમળ, કદલીપર ક્રૂર ઘા થશે, અમ અંધ જનની જનકને, આધાર સુત માર્યો ગયો; ઓ ભૂપ! તું ચિતા ખડક ! અમ પુત્ર શબ પાસે જઈ, મરિશુ બળી મૃત લાડિલાની, સાથે જીવવું છે નહીં. ૧૮ કીધા પ્રમાણે જઈ કરી, ચિતા કૃપે વનને વિષે, મરતે સમે જેડી લીધા, નિજ જીવ ઉભયે પ્રભુ વિશે, અમ અન્વના પ્રિય પુત્રન, વિયેગ જે આ સમે, તે થશે આ ભૂપને, એ શાપને હૈયે છિયે.
For Private And Personal Use Only