________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
કદિક કદિક આકાશ ઉડાવી, પૃથ્વીતળ દેખાડે છે ! અનુપમ દિવ્ય વિમાને મુજને, આકાશે ઉડાડે કોણ? અગમ્ય વસ્તુને ગમ્ય બનાવી, અપેખને પેખાડે કેણ ! સ્વર્ગ મૃત્યુ પાતાળની બાહિર, રત્ન પેટ ઉઘાડે કેણુ! પ હરકાર્યોથી શ્રમિત મુજને, પ્રેત્સાહન શુભ આપે કેણ! લખી લખી કંટાળેલ જનને, એ કંટાળો કાપે કોણ ! નવી શક્તિ ને નવા વિચારે, પળમાંહી પ્રગટાવે છે! સુષુપ્તિમાં અસ્કુટ આ વાણું, જાગે સ્પષ્ટ કરાવે કોણ! ૬ પ્રતિપળ નિજ બાળકવત્ મુજને, વિસ્મર્થ યાદ કરાવે કેશુ? પ્રચંડ વાયુની મધ્ય નાવડી, દઢતા સાથ ઠરાવે કેણું ઘોર રાનમાં સિંહ વ્યાઘના, સામે શક્તિ ધરાવે કેણ! શેક અશ્રુ ચક્ષુથી વહેતાં, અદશ્ય રહી લૂછે છે કેણ : ૭ વિજાપુર,
મુનિ અજીતસાગર,
૩ શાંતિઃ ૩
For Private And Personal Use Only