________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ મલની ઇવ લિને ત્રમ ગુંજારવ.”
(૪૭)
(ગઝલ.) કમલની હે કળી ! રાતી, ખરી ખીલી તું મદમાતી, ઘણું સુંદર વરૂપ હારું, ચતુરા ! છે અલખ ચારૂ. લીધો તુજ સ્વાદ દિલસાથે, ઘણુ ચુસી ભરી બાથે, ૨મ્યાં સાથે જમ્યા સાથે, લીધેલી તાળીચે હાથે. જગતમાં હારી મેં દીઠી, મધુરી પ્રીતડી મીડી, લખી દે એક તે ચીઠી, ઘણા દિન ઉપર દીઠી. દીધાં છે અન્તરે સામાં, હવે એને ભૂલી જા મા, ભણેલી પ્યારી!હે ભામા ! વિમલતા વાળી હે રામ! ૪
* વાંચનારાઓએ સદા શબ્દા ઉપર વિશેષ લક્ષ ન રાખતાં, કર્તાના આશયની તેમજ અંતગત ભાવાર્થની જીજ્ઞાસા તરફ વધારે લક્ષ રાખવું જોઇએ.
આ કવિતા વાંચતા ઉપલક દૃષ્ટિથી વાંચનારાઓને બાહ્ય શંગાર સિવાય બીજું કાંઈ દેખાશે નહીં, તેવાઆએ અત્ર એક દાખલે ધ્યાનમાં રાખવાને છે કે, એક શેઠે હસીને કહ્યું કે ગામમાં સારામાં સારો રૂપાળામાં રૂપાળ જે છેક હેય તેને તું લઈ આવ. હબસીએ આખા ગામમાં ભટકતાં તપાસતાં એકે છોકરે સારે ન લાગવાથી પિતાનો છોકરે વ્હાલામાં
For Private And Personal Use Only