________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જેને લઈ ઉદ્યમ કરૂં, રાખું અગર મર્યાદને,
પષક થયાં તે વરિ કરું હું, જ્યાં જઈ ફરિયાદને; કર ઘટે ના ત્યાગ તેને, રાગ પણ સુન્દર નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૩ નથી પડતું પાણી થરથર, પવન બળથી થાય છે,
તવ હદય મુજ દુખથી, દેલાયમાન જણાય છે; ઠરશે કદા નિર્વાત દીપવત, તેની કળ પડતી નથી,
જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૪ નિઃસંગરૂપ તલવાર લઈ, ઘૂમીશ અરિદળમાં જઈ,
સહુ શત્રુને સંહાર કરી, પામીશ સુખ અરિ હીન થઈ; પેખીશ પ્રેમપ્રભા પછી એ, ઉમિઓ આવે અતિ,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૫ ભરૂચ નર્મદાતીર જાગૃત્ અગર સ્વપ્નને પ્રેક્ષક,
મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only