________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
આનન્દ મય ઉદ્યાન વેલી, વૃક્ષસહ લપટી જતી,
વૃત્તિ વિમળ એ પ્યાર કેણ, અપીઓ એમાં જતી; એવી વિમળ વેલી વિષે, દૃષ્ટિ હવે ધાતી નથી,
જાગૃત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૩ નિર્મળ નદી જળ વહન કરતી, ઉભય તટ મધ્યે રહી,
નિર્દોષ વનચર પંખિ પશુઓ, પાન જ્યાં કરતાં જઈ; ત્યાં જાઉં પણ બંધન હૃદયથી, કેમ કરી હઠતું નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૪ સ સંગ પર હું પ્રેમથી, ત્રણ લેક તૃષ્ણા ત્યાગ,
ભગવત્ ભજન દિનરાત સર, કાળમાં કરતો હતો આવી પ્રવૃત્તિ દુખદાઈ, શું થશે માલુમ નથી,
જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૫ પરમાર્થ માંહી પહેલ કરતે, આણી ઉરમાં પ્રીતડી,
આગમ બધાં અવેલેક તે, રાખી હૃદય શુભ રીતડી, આવી હવે ઘડી સ્વાર્થની, ક્યારે જશે તે ગમ નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૬ હદયે ગમે તે વહી ગયું, શાન્તિ સમર્પક સુખ,
જે ના ગમે પળ એક તે, આવી અને સન્મુખ ખડું; મુંઝાય છે ગભરાય છે મન, ચેન ચિત્ત વિષે નથી,
જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૭
ગત
વહી ગયું. આથી વિના નથી. ૧
For Private And Personal Use Only