________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટપ
એ અથે મન ભાઈ ! તું, કર આતમની ખેંજ, સશુરૂજીના શરણુ જઈ રળ આતમધન રાજ.
૧૫
સુરત,
ભ્રમરને ઉપદેષ્ટા,
મુનિ અજીતસાગર,
जाग्रत् अगर आस्वप्न तेनी खबर पमती नथी!
(૩૫)
હરિગીત, મસ્તાન હું મગરૂર થઈ, આનંદમાં ફરતો સદા,
આશા અવનિ આકાશ વચ ના, આણતો ઉરમાં કદા; એ વાત થઈ વિપરીત સુખની, વાત સાંભરતી નથી,
જાગૃત્ અગર આ સ્પન છે, તેની ખબર પડતી નથી. ૧ આકાશના ઉંડાણમાં, નિર્મળ ઉડુપ નીહાળતો,
તારક બધા રૂડા ઉગેને, આથમે તે ભાળ; અભૂત દિવ્ય ચમત્કૃતિમાં, મન હવે ટકતું નથી,
જાગૃત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. જે
For Private And Personal Use Only