________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળ મિચાયાં સર્વ ત્યાં. રઢીયાલી થઈ રાત, કમળપત્ર વચમાં રહી, કરતે ઘટમાં ઘાટ,
હરિગીત.
સહુ પદ્મ પ્રાત:કાળમાં, શેલા ખીલીને પામશે, સવિતાતણી પણ પૂર્વમાં, કંઇ કનક રશ્મી જામશે, જેવા૨ આ સંસાર સર્વે, પ્રાણીઓ આનદશે,
તેવાર થઇ તઈઆર આ, મધુકર અહીં થી ઉડશે. વીચાર કરતાં એટલે, ત્યાં હસ્તિ ઉન્મત્ત આવિએ,
ભાવી તણાજ પ્રસંગથી, તે પદ્મ ગ્રાસ ઉઠાવીએ; મરતાં ભ્રમર મેલ્યા અરે ! કોઈ ધર્મ કર્મ કર્યું નહી, એ રીત વદતાં સાથ તા, ગજ ઊદરે પહોંચ્યા જઇ.
દુહા.
મૂઢ મતિના મન્ન! તું, કરવા લાગ્ય તપાસ,
સમજાવું સાવાર છું, નહિતર થઈશ નિરાશ, ષદ્રપદ્ તુ જાતે અને, સરવર વિશ્વ સુજાણુ !
વિવિધ વિલાસેા કમળમાં–ઉમ્મર જાય અજાણુ, જાણુ હસ્તિ તે કાળ છે, આવી. આ તન ખાય, અંતે ગદ્ગદ્ વિદે શકે, કરવા કેમ ઉપાય ?
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪