________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
-
मनवमरने शिखामण.
(૩૪)
દુહા, સમરૂં પહેલાં સદગુરૂ, આણું હેત અપાર,
જેની કૃપાથી જલ્પશે, વાણું વિમળ ઉચાર. જય ગુરૂ જય ગુરૂ બેલજે. જીલ્લા વારમવાર,
પરિપુ સત્ય શમાવશે, ને વળી વિષયવિકાર. બહુ વિધવિધના બાગમાં, ભમતે ષસ્પદ સાર,
અનુભવી શાન્ત સુવાસને, કરતા કમળ વિહાર. પ્રેરિત કાળે કઈ દિન, શાન્ત અને સુખકાર,
નિર્મળ જળથી અતિ સુખદ, તરૂવર પણ ચોપાર. પંકજથી પૂરાયલું, દેખી રમ્ય તળાવ,
ભ્રમર કમળ પર જઈ કર્યો, તે મધુને ન્હાવ. ચુસે રસ રસવશ થઈ, અપૂર્વ ઊર ઉમંગ,
મસ્ત થયે મધુપાનથી, અંતર મેદ અભંગ. એ અવસર રવિ આથમ્યો, કીધી પ્રભા નિજ બંધ,
તોપણ તે ચે નહી, જ્ઞાન નયનને અંધ. દેવાલયમાં દેવના, ઘંટતણું ઘંઘાટ,
જય જય શબ્દ થયા ઘણ, દેવઆર્તિની સાથ.
છે
For Private And Personal Use Only