________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમને
અતિ
ના
હાવ
ઘણું જે ગિરિમાં સમાધિ લગાવે,
ઘણા વતિ માંહી અલેખ જગાવે; સહ્યા જાય ના એ તણું કાર ઘાવ
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. ૧૦ અમોને અરે ભાઈ ! તું શાન્તિ દેજે,
અમારી સ્તુતિ તું સદા ક્ષેત્ર લેજે; અહો હારી દષ્ટિ ખરે એજ હાવ,
ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧ અમે લ્હારી સંગે સ્વછંદે રહીશું,
અમે હારા માટેજ આપતું ગૃહીશું; પિતા તું અમારે અમે તુજ શવ,
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. ૧૨ અમે હારા માટે ફકીરી ધરી છે,
અમે હારી મૂર્તિ સુખાર્થે સમરી છે; હને વંદએ એજ શુદ્ધ સ્વભાવ,
ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧૩ ઝઘડીયા.
પ્રેમપાસક. મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only