________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર વગડે વાડ સાથે, રાડ ગૃહી ફરતા ફર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૮ વળી લેભમાં લયલીન થઈ, નહી શાન્તિને ન્યાળી કદા,
મળિયા રૂપિયા પાંચ પશ્ચિસ, કેરી ઉરમાં આપદા; પશ્ચિશ પછી પચ્ચાશ, શત હજાર લાખે મન ઠર્યું,
જગમાંહી જન્મ જીવડા ! હૈ, સ્વાત્મ સાધન શું કર્યું.! ૯ આશા ખરેખર રાક્ષસી, ગરકાવ તેમાં ખુબ થયે,
અગ્નિ વિષે વૃત હેમતાં, ઉડતે ડબલ ભડકો ગ્ર ; એવી વિષયની આશ કેરૂ, હેત કદીચે નવ હર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. : ૧૦ હે જીવ હંસા ! અલખ દેશે, અલવું છે જાણજે,
ને જ્ઞાન કર્મ સ્વરૂપ પાંખે, ઉડવું ઉરમાં આણજે; ભગવન્ત સિદ્ધ સ્વરૂપમાં, મારું હૃદય નિશ્ચય વર્યું,
જગમાંહી જન્મી જીવડા હે, સ્વાત્મ સાધન શું કર્યું ! ૧૧ આશા તથા તૃષ્ણ તણા, સિધુ વિષે નવ ડૂબવું,
થાવું જરૂર છે ધવલ એવું, જ્ઞાષ્ન કદી નવ ભૂલવું; નિશ્ચય તણું આસન ગુરૂ, કરૂણ વડે શિરે ધર્યું; જગમાંહી જન્મી જીવ! હેં કંઈ, વાત્મનું સાધન કર્યું ! ૧૨ અગાશી.
જીવન ઉપદેશક. ॐ तत्सत् शान्तिः ३ મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only