________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
घणे ने जुदा प्रेम केरो प्रनाव.
૧
(૩૩)
ભુજંગી. અતિ સૂક્ષમ આકાશથી છે સદાય,
અતિ સ્થળ મેરૂથકી તે ગણાય; અલોકિક એ વસ્તુ કે ઉઠાવ,
ઘણો છે જુદે પ્રેમ કે પ્રભાવ. ઉડામાંઉડે છેક પાતાળથી છે.
ઉંચામાંઉંચે સ્વર્ગના સ્થાનથી છે; અણું રેણુંમાં એ તણે છે માવ,
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. સદા શુષ્ક હૈડાં થકી દૂર રહે છે,
તથા આ હૈડાં વિષે તે વહે છે; અસંસ્કારી અને ન ભાળે ભરાવ,
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. મૃમાં મોટું પુષ્પની પાંખથી,
અતિ તીવ્ર છે વાની કાંકરીથી થયાને થશે અન્ય એના બનાવ,
ઘણે છે જુદો પ્રેમ કે પ્રભાવ.
૨
૩
હું
For Private And Personal Use Only