________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગથ પંથની પાછળે, નવ ડેઢીયું હે વાપર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે સ્વાત્મસાધન શું કર્યું.! ૩ તીર્થાદિના તટ પ્રિય નથી, છે પ્રિય તટ પ્રમદાદિના,
તીર્થાદિના ગિરિ પ્રિય નથી, છે પ્રિય કુચ તટ નારના, આ લેકમાં સુખ ન માલ્યું, પરલેક સુખ પણ પરહર્યું;
જગમાંહી જનમી જીવડા હેં, સ્વાત્મસાધન શું કર્યું.! ૪ નથી આણી દિલમાં દાજ્ય, ર્દીનજન દુ:ખ ભૂખે ટળવળે,
નિજ જ્ઞાતિ કેરા બધુઓ, કંગાળ ફરતા સ્થળ સ્થળે, બિન સહાયને ન સહાય દીધી, દુઃખ દેખી ન અશ્રુ ખર્યું.
જગમાંહી જનમી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૫ ત્રણ ચાર વર્ષનિ દીકરીને, કેક જન પરણાવતા,
મનમાનતા લઈ દામ, કાટે માંકડું વળગાડતા; એવા રિવાજ નિવારવા, નવ સ્વપ્નમાંહી કંઈ સ્મર્યું,
જગમાંહી જનમી જીવડા હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૬ વિશ્વાસને વિશ્વાસ દઈ, વિશ્વાસઘાત બહું કર્યા,
જઈ ધર્મ કેરા માર્ગમાં, દુકૃત્ય પણ અતિ આદર્યા; રહી પુણ્ય કેરી વાત પણ, હે પેટ પાપ થકી ભર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ૭ જન સત્યની નિન્દા કરી, કાઢ્યાં દિવસને રાત્રિ હૈ, સમ્યકત્વ દષ્ટિ અમી ભરી, નવ સત્ય સણું તત્વ હે;
For Private And Personal Use Only