________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલે પછી ચૂવાળમાં, બળવત્તી બહુચરબાઈ જ્યાં,
ન્હાતા સરેવર માનમાં, કરતા તિલક ચતુરાઈ ત્યાં; માગે હવે હે માવડી! તુજ ભજન શક્તિ આપરે!
જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૫ આરાસુરે વાસ કરે, જગદંબિકા આરાસુરી,
ગહવર તણું ગેખે વસી, કઈ સમય પર આસનપુરી, ‘એ દેવીને લ્યાણ અર્થે, જેડી કર દ્વય કરગરે, - જોગી જન તો હૃદયમાં, જગદીશને જોયા કરે. ૬ દર પૂર્ણિમા દર્શને, ડાકે રજીએ જાય છે,
રણછોડજીને ભેટવા, બહુ ભીડમાં ભચડાય છે, જય જય કરી પાછે તુરત, જે અને તે ફરે,
જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૭ લાખે હજાર રૂપિઆના, સરસ શણુઘાર સજે,
મૂર્તિ બનાવી પિત્તળની, થઈ ભક્ત સંપૂરણ ભરે; એ મૂર્તિ ખવાઈ જતાં, કે ભાગતાં ઈ મેરે,
જોગી જને તે હદયમાં, જગદીશને જેમાં કરે. ૮ તુળજા ભવાની શોભતી તે, છેક રામેશ્વર જતા,
ભાગીરથીનું નીર કાવડ-માં લઈ શિવ સાધતા; પણ નયન બે દાખ્યા પછી, નજરે નહી દેખે ખરે!
જોગી જનેતે હદયમાં, જગદીશને જોયાં કરે.
For Private And Personal Use Only