________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
જઈ કાગ ન્હાયા ગંગમાં, એ પાંખડી ધેાઇ લીધી, પયપાન પણ પુષ્કળ કર્યું, પવિત્રાઈ પણ પુષ્કળ કીધી; ...િ ગુરૂને અભિનમન ગુરૂ! હુંસ કે નહીRs*સ હું', પણુ કાણુ કહે એ દુષ્ટ વાયસ, ભ્રષ્ટ ને કે હું સ તુ. ૧૦ લોકો નિહાળે નેત્રથી, હૃદયે નિહાળે ચેાગીઓ,
ભાળે હૃદયના શુદ્ધ જન, ભાળે નહિ કઇ ભાગિ; છે હૃદય સત્ય વિસજવા, મંદિર મનહર નાથનું,
ભટક્યા કરે શિઘ્ર પ્રાણીઆ ! ઘડીવાર હૃદય નિહાળ તુ ૧૧ स्नातं वेन समस्त तीर्थ सलिले, दत्तापि सर्व्ववनी,
यज्ञानांच सहस्र मिष्ट मखिला, देवाश्च संपूजिता; । संसाराच्च समुध्धृताः, स्वपितर स्त्रैलोक्य पूज्येाप्यसौ,
यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात्. ॥ હે સ્નાનતા સઘળાં કથા, પૃથ્વી બધી અર્પણ કરી,
યજ્ઞાય હજારો કર્યા, સુર સર્વની વિનંતી કરી; તાર્યા જગતથી પિતૃઓ, ત્રણ લેાકના પુજનીય થયા. પળવાર મનવશ રાખી ને, પ્રભુ ચરણમાં લીન થયે, ૧૨ यान्तः सुखान्तरा राम-स्तथान्त ज्योतिरेवयः । सयोगी ब्रह्मनिर्वाणं, ब्रह्मभूतोधिगच्छति ॥
For Private And Personal Use Only