________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रजु क्या हशे?
(૨૬)
હરિગીત વિધ વિધ રીતે ભટક્યા કરે, ભગવાનને જન પામવા,
નદી નાળ પર્વત રાનમાં, ભમતા પરમ પદમાં જવા; કઈ કાર્સીમાં નિજ અંગ પર, કરવત જઈ પ્રેમે ધરે,
જોગી જને તે હદયમાં, જગદીશ ને જોયા કરે. જઈ દ્વારકાં દર્શન કરી, ગદગદુ સ્વરે સ્તુતિ ઉચ્ચરે,
છાપે તપેલી ધારતા બે-બાના મુળમાં અરે !! ગેવિંદ અર્થે ગોમતીમાં, સ્નાન સનેહે આદરે,
જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૨ આબુ ઉપર હરખે ભર્યા, ચઢતા બધાયે ટેકરે,
દેખ્યાં સુદેવી અદા, પહો પછી ગુરૂ શિખરે; આવે પછી અવચળ ગઢ, મન હરણ શિવ જીન મંદિરે,
જોગી જને તે હદયમાં, જગદીશને જોયા કરે. ગિરનારની ટૂંકે ચઢ, જ્યાં પાય પળમાં થરથરે,
અગણીત ફળકુલથી ભર્યા, વૃક્ષે હૃદય મધ્યે ઠરે, અમૃત સરિખાં ઝરણુનાં, જળ પાનથી ઉદર ભરે, જોગી જને તે હદયમાં, જગદીશને જોયા કરે.
For Private And Personal Use Only