________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
જે રીતે પ્રભુ આવી મળે તે, ઉપાય સર્વે આદરવા,
નિર્ભય પરમાનન્દ પામવા, ગુરૂ સમીપ જઈએ ઠરવા. ૩૪ પતિ પ્રમદા બે ચાલી નિકળ્યાં, સશુરૂજીને શરણ પડયાં,
પ્રભુ ભજનની ધૂન લગાવી, કટિકર્સી પરિપુ સાથે લડયાં; દારુણ તપ આદરિયાં પ્રેમ, પરમ અહિંસા વ્રત પાલ્યાં.
અનન્ત કાળનાં વિપદ ભરેલાં, કર્મતણું દળીયાં ટાળ્યાં. ૩૫ દુબધા સવે ટાળી ભાવી, અપૂર્વ લીલા આતમની,
પરમ કૃતારથ થયાં હેજમાં, હેર થતાં પરમાતમની અલખ જગાવે છે હજી જગમાં, પરમ પુરૂષ કીધે પ્યારે,
થયો સમાગમ મુજને તેઓ, કે એક દિવસ સારે. ૩૬ કેઈક દિવસ કાઢયાએ સાથે, દેવ બળેથી વિગ થયે,
પછી સદગુરૂવર કેરી સમીપે, એક દિવસ હું આવી રહે, અહે ભાગ્ય જે ઘડીએ આવી, ઘટમાં વિરતિ વસે સાચી થાય અછત અનવદ્ય અખંડિત, બ્રાદશામાં રહે રાશી. ૩૭ भोगेरोगभयं कुलेक्षयभयं विचे नृपालाद्वयं मौनेदैन्यभयं बलोरपुभयं देहेकतान्ताद्भयम् । शास्वादभयं गणेखलभयं रूपेजरायाभयं सर्ववस्तुभयान्वितं भुविनृणां वैराग्यमेवाभयम्॥ મુ. ધુલેવા પ્રભુ પાદુકા.
વૈr. शान्ति ३
For Private And Personal Use Only