________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
અજવાળામાં દંપતીએ જઈ, નિજ શય્યા સામું જોયું, - સર્પ છુપાઈ ગયે બીલમાં, ભય સઘળું ત્યાં ખાયું. ૨૯ વિધિવત્ પ્રાત:કાળતણું કરી, સર્વ ક્રિયાઓ સુખકારી,
શવ્યાપરને હાર તથા કુસુમ–ને લેવા ગઈ પ્યારી, હાર કુસુમ ચિમળાઈ ગયાં કાગનિ રાત્રિની નથી સારી,
ગેપ રમ્યતા લય પામી છે, જે વિચારે નરનારી. ૩૦ વદી વનિતા નાશવાન છે, અહા નાથ ! આ જગત સહુ,
પુષ્પહારની સુન્દરતા નથી, દર્શાતી છે ગ્લાન બહુ હે નારી ! ગઈ ગંધ તથા એ, પુમાંની સુંદરતા,
તન ધન જોબન ઉડી જવાનાં, એ રીતે એ નિશ્ચયતા. ૩૧ જ્યાં જઈને નથી પાછા ફરવું, નથી રેગ ને શેક જહાં,
કાલ કર્મના નથી તમાસા. વિધવિધ રીતના સ્વલ્પ જહાં જે મેળવી કરી નથી મેળવવું, સતચિત્ ને આનંદ જહાં, તે પદ અર્પક વિરતિ નિર્ભય, અખંડ અનુભવ વાસ તહાં. ૩૨ ઉર અધિક વૈરાગ્ય ઉપજે, પ્રભુમાં પ્રીતિ થઈ અમાણી,
અજર અમર નિર્ભયપદ વસવા, તત્પર થયાં પુરૂષ રમણી; સત્ય રંગ વિરાખ્યતણે રંગાયો દિલપટ પર જ્યારે,
સમજાણી જૂઠી જગ બ્રાન્તિ, એ ઉપદેશ ગૃહ્યા ત્યારે. ૩૩ એ રીતે પતિએ ઉપદેશી, ત્રિયા સમજી જાતે ઘટમાં, હવે નાથ! વિરતિ ઘટ ઉપજ, કદી ન પડશુ ખટપટમાં,
For Private And Personal Use Only