________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધિ ઉપાધિ નાના જાતિ, કરા વિશ્વ વિષે ભય છે,
સર્વે વસ્તુ વિનાશી પ્યારી ! વિરતિ એકજ નિર્ભય છે. ૨૪ હે વ્હાલી ! ઘટમાં જાણી લો, સુખ દુખ સહુને શીર સદા,
લેખ લખ્યા કયમ મિથ્યા થાશે, ઘટમાળા અટકે ન કદા, સમય વિચારે નિર્ણય નથી કંઈ, અનેક દષ્ટાન્ત દેખે,
રાય તનુજ પાંડવ વનમાંહી, સુખમાંથી એ દુખ લેખે. ૨૫ જગત સુખ તે ક્ષણભરનું છે, જ્યમ વિજળને ઝબકારે,
જળ સ્થળ સઘળાને શિર ભય તે, જ્યાં પામરને ઉગારે; દેહ સહુના વિનાશવાળા, કેણુ ભામિની ભત્તરે,
કાણ કાજીને પંડિત પાપી, કાળ સર્વને હરનાર. ૨૬ ઇન્દ્રલોકમાં પુણ્ય અન્તને. દૈત્યને તેમજ ભય છે,
દેત્યલેકમાં દેવને તે, નિશ્ચય ઝુકી રહે ભય છે; એ રીતે વળી વળીને પતિએ, તે પ્રમદાને ઉપદેશી, વહાલી!નિર્ભય વિભુપદ છે, અન્ય સર્વ જગવિનાશી. ૨૭ વિધવિધ વાતે જ્ઞાનતણી કરતામાં રજની વીતિ ગઈ, - સૂર્ય ઉદય થાવાને માટે, પૂર્વ દિશા પતરંગી થઈ; ઘડીભરમાંહી ભાનુ પ્રગટયે, અંધકાર અટવાઈ ગયે, શ્રી સવિતાનું ઝળકયું જાતિ, કલરવ પ્રાણીતણેજ થ. ૨૮ શિવા શબ્દ સહુ બંધ પડયાને, ધવડ ધારી ન રહે,
પુષ્પ ઉપરના ભ્રમરાઓએ, મધુરસનો આસ્વાદ ગટ્ય
For Private And Personal Use Only