________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધા તણે ભક્ષક ઉન્દર છે, બિલાડી ઉદરને ભય છે,
બિલાડીને શિર શ્વાન તભય, નહાર શ્વાન તો ભય છે. ૧૯ નહારને ભય સિંહ સિંહને, પારધીને ક્ષત્રી ભય છે,
પારધીને ભય સિંહ બિરાજે, ક્ષત્રિને પણ તે ભય છે; જોગીને ભય જુવતી કેરો, ભામિની ને નરને ભય છે,
ભેગીને શિર રાગ તો ભય, રેગ તણે એષધ ભય છે. ૨૦ રાત્રિને ભય દિવસતોને, રજની વાસર ભય છે,
ચંદ્ર શીર ભય ક્ષીણ થવાને, સૂર્ય શિરે રાહુ ભય છે પુસ્તકને ભય ઉધઈ કેરે, ઉધેઈને તેતર ભય છે,
જ્યાં ત્યાં જગમાં જુઓ સુન્દરિ! કહે કેણ શું નિર્ભય છે? ૨૧ ઉન્નત કુળમાં અવનતિરૂપ ભય, અવનતિને ઉન્નત ભય છે,
અગ્નિને જળરૂપ રો ભય, જળને અગ્નિને ભય છે; પર્વતને ભય ઈન્દ્ર વજને, અવનીને સાગર ભય છે,
વિનાશને ભય ઉભવને છે, ઉદ્દભવને લયને ભય છે. ૨૨ અરણ્યને ભય દાવાનળને, એને મેઘતણે ભય છે,
મેઘ શીર ભય વાયુ કે, વાયુને પ્રેરક ભય છે, આતપને ભય શિલ્ય સ્વરૂપે, શિલ્ય શીર આતપ ભય છે,
બાલ્ય દશાને વૈવનને શિર, દેવ ગાજી રહ્યા ભય છે. ૨૩ ધવન કેરી અવસ્થામાંહી, વિવિધ વિકારતણે ભય છે, - તથા તેહને વૃદ્ધ દશાને, વૃદ્ધામાંહીં મરણ ભય છે
For Private And Personal Use Only