________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir H આત્માની પરમાત્માવસ્થામાં નિમિત્ત કારણરૂપે ઉપકારી ભાવીભાવ હશે તે થાઈશ, હે જગના મેં ઉપદેશ તમને આપે છે. તે કેવળ મિત્રીભાવનાના પ્રેમથી આપેલો છે, તેમાં મિથ્યાત્વના યેગે તમને અરૂચિ થઈ હોય તે તેની ક્ષમા કરશે, અને તમારા હૃદયમાં રહેલું મિથ્યાવ નાશ પામે, અને જે તમારા હૃદયમાં સમકિત હોય તે ચારિત્રકેટીમાં પ્રવેશ કરે, એમ ઈચઠ્ઠ, જગમાં અજ્ઞાનના ગે અનેક ધર્મના પન્થમાં પડેલા છે, જે તમે આત્મસ્વરૂપ પ્રતિ દષ્ટિ દેશે તે અન્યજીવ પર દ્વેષ થશે. નહીં, અને સર્વ જીવોને મિત્ર તરીકે ગણી શકશે, જેના દર્શનમાં મિત્રી પ્રમોદ માધ્યસ્થ અને કારૂણ્ય આ ચારભાવના ભાવવાની કહેલી છે. આવી ચાર ભાવનાને ભાવનાર જૈન બંધુઓ પરમાત્મપદના અધિકારી થઈ શકે છે, જૈનધર્મનું યથાર્થ સ્વરૂપ જાણનારાઓ માધ્યસ્થભાવ ધારણ કરે છે. પરગુણ પરમાણૂ પર્વતી કૃત્ય નિત્ય નિજહૂદિ વિકસન્તઃ સંતિ સંત કિયા પરછમાં પરમાણુઓ જેવડા ગુણને પણ પર્વત સમાન ગણી પિતાના હૃદયમાં હર્ષ પામનારા કેટલાક સન્તપુરૂષ છે, આ મહાનીતિનું વાકય પણ જૈનધર્મના જ્ઞાતાઓના હદયમાં યથાર્થ પ્રકાશ કરે છે. જૈન તત્વની બલિહારી છે કે જેના પ્રતાપથી સર્વ જીવેને પિતાના આત્મ સમાન જાણુને મૈત્રી ભાવનામાં હું આ રૂઢ થયે, સર્વ ધર્મના ગ્રંથને સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કર્યો પણ ચિત્તમાં શ્રદ્ધા પ્રગટી નહી જ્યારે શ્રી વિરપ્રભુ નાં કહેલાં તત્ત્વ વાંચ્યાં. અને તેમને કહેલી સાતનયની તથા સમગીની વ્યાખ્યા વાંચી ત્યારે ધર્મની શ્રદ્ધા થઈ. જિન દર્શનને અનેકાંતનયવાદ જાણતાં હવે કઈ જવા ઉપર ઠેષ પ્રગટતું નથી. કષાદય પ્રમાણે થાય છે તે તે પણ શમી જાય છે. ભિન્ન ભિન્ન ધર્મ પંથના લેમને દેખીને પણ હું તેમના ઉપર અરૂચિ ભાવ ધારણ પરગુણ કિગી પતન For Private And Personal Use Only