________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. તે ખરેખર પિતાની દયા કરે છે અને તેજ ખરેખર બીજા ની દયા કરે છે, અને તેજ ભવ્ય મૈત્રીભાવના ખરા રહસ્યને પામે છે. અને તે જ મનુષ્ય ઉચ્ચભાવનાને પૂર્ણ અધિકારી થાય છે. માટે હું પણ તે નિયમને અનુસરી ત્રસ અને સ્થાવર જીવોની હિંસાથી મન, વચન અને કાયાથી વિરમું છું, અતીતકાલમાં અનંતજીની મન વચન અને કાયાથી હિંસા કરી હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત દઉં છું, અનેકભવમાં સર્વ જેની સાથે બંપેલાં વિરને ત્યાગ કરૂં છું, અનંતભવમાં અજ્ઞાનના ચેગે જીવોને પીડા કરી હોય તેને મિચ્છામિ દુક્કડ દઉં છું, - ધ, માન, માયા, લાભ, અસત્ય, નિદા, ચેરી, સ્વાર્થબુદ્ધિ વિગેરે દેથી હે જીવ! તમારું લેશ પણ અશુભ કર્યું હોય તેને ક્ષમાવું છું, રાગદ્વેષના ગે અશુદ્ધ પરિણામથી પિતાના આત્માની હિંસા કરી તે તે સંબંધી પિતાના આ માને ખમાવું છું. ચોરાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરીને જીવ મહાદુઃખ પામે, હવે જન્મજરા મરણનાં દુઃખ નાશ કરવા માટે મૈત્રીભાવના ધારવી જોઈએ, અષ્ટાદશ પાપસ્થાનવડે પિતાના આત્માને તથા પરજીને હું અનતિવાર વિરી થયે હેઉ તે સંબંધી મિથ્યાદુકૃત દઉં છું, જગમાં કર્મથી વસેલા સર્વ જી, તમે મારી ક્ષમાયનાથી વિરને ત્યાગ કરે, અજ્ઞાનાવસ્થામાં જે કે લેખકના આત્માએ અહિત આચરણ કર્યું તે પણ તેમાં કર્મને દોષ જાણ ક્ષમા કરે, મને ખમાવશે, હવે હું શુદ્ધ નિશ્ચચનય દષ્ટિથી તમારું શુદ્ધ સ્વરૂપ જોઉં છું, કેઈપણ જીવનું અહિત કરીશ નહીં-કરાવીશ નહિ, અહિત કરનારની અને મેદના પણ કરીશ નહીં, જીવેના સમાગમમાં હું આ શરીરસંબંધે આવું છું, અને આવીશ તેપણ નિરવદ્યગથી પોતાના આત્મામાં રમણતા કરીશ, અને તમારા શાશશીલ હવે જો નાઈ વાર હું એ કને તમારે વીશ યાનપણે જે હ કરાવી પણ શર For Private And Personal Use Only