________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 189 કરશે, માધ્યસ્થદ્રષ્ટિથી વિચારશેતે મારી ક્ષમાપનામાં રહે લું રહસ્ય તમે સમજી શકશે, અને તમે પણ શુદ્ધક્ષમા પનાના અધિકારી થઈ ઉકેટી ઉપર આવશો. અને તમો પણ મારા ઉપર મિત્રીભાવના રાખવાને એગ્ય થશે. અને સવ છને પણ મિત્ર ધારશો, તમારો એક જીવમિત્ર નથી. બે જીવ મિત્ર નથી, પણ જગતમાં રહેલા અનંત તમારા મિત્રો છે. એવી વિશાલ દ્રષ્ટિ થતાં વરબુદ્ધિને નાશ થશે. અને તેથી તમારું હૃદય ગંગાના જલની પેઠે નિર્મલ થશે, અંતે તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશેએમ વિશ્વાસબુદ્ધિથી માનશે. મન વચન અને કાયાના દષ્ટ વ્યાપારેથી હે જી તમારૂ અહિત કર્યું હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત દઉં છું, સવસ્મવિ દેવસિઅ દુચિંતિએ દુભાસિએ દુચિઠ્ઠીય તસ્સ મિચ્છામિ દુક્કડ, મન વચન અને કાયાથી હે જો તમારૂ શ્રેય કરવું જોઈએ. અહિંસા પરમો ધમ: દયા મોટામાં મોટે ધર્મ છે, આત્મવત્ સર્વ ભૂતેષુ યઃ પશ્યતિ સપતિ આ નિયમને અનુસરી પિતાના સમાન સર્વ ને દેખવામાં અભ્યાસી બન્ય છું, અન્યની આંતરડી દાખવવી ત્યાં દયાને પાઠ પૂર્ણ પણે શી રીતે કહેવાય? કેઈનું જરા માત્ર બુરું ઈચ્છવું નહિં. એવી વિરપ્રભુની વાણું પરમકરૂણામૃતનું પાન કરાવે છે, પરજીનું અશુભચિંતવતાં પ્રથમ અશુભ પરિણામ પિતાના હદયમાં ઉત્પન્ન થવાથી પિતાનું અશુભ થાય છે. અને તેથી પિતાના આત્માને ઘાત થાય છે, પરિણામે બંધ, ઉગે ધર્મ અને ક્રિયા એ કમ તેમાં પ્રથમ પરિણુમે બંધ એ મહાવાક્યનું મનન કરવું જોઈએ, અશુભ પરિણામ ઉત્પન્ન થવાથી પાપ લાગે છે. અને પાયથી પિતાનેજ આત્મા દુર્ગતિમાં દુઃખ પામે છે. માટે જે ભવ્ય પોતાના હૃદયમાં અશુભ પરિણામ ઉત્પન્ન કરતો For Private And Personal Use Only