________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય પડદે છે. તેને ભેદીને અનંતસુખના ભેગી થવું જોઈએ, સંકલ્પવિક૯૫ની પેલી તરફ આત્માનું નિવિકલ્પ સ્વરૂપ છે. સંતપુરૂ નિવિકલ્પ સ્વરૂપને અનુભવ કરી અનંતસુખ પ્રાપ્ત કરે છે. સાતનય અને સપ્તભંગીથી આત્માની સવિકલ્પદશાને અનુભવ થાય છે–આત્માના નિર્વિકલ્પ સ્વરૂપને અનુભવ તે શબ્દસૃષ્ટિની પેલીપાર છે. સવિકલપદશામાંથી નિર્વિ કલ૫દશામાં જવાય છે. સવિકલ્પ દશાના બે ભેદ છે, જ્ઞાનવાળી સવિકલ્પદશા અને ત્યાગ કરવા ગ્ય બીજી અજ્ઞાનવાળી સવિકલ૫દશા. જ્ઞાનવાળી સવિકલ૫દશાના પણ ઘણું ભેદ છે, ગીતાર્થ મુનિરાજોના સત્સમાગમથી આ બાબતનું વિશેષ સ્વરૂપ સમજી શકાય છે, નિર્વિક૯૫દશાને કાળ અલપ છે. તેથી આત્મજ્ઞાનવાળી સવિક૯૫દશાનું અપ્રમત્તભાવે સેવન કરવું કે જેથી નિર્વિક૯૫દશામાં પુનઃ પુના રમણતા થાય. આત્મજ્ઞાનાર્થે સાતનય અને સપ્તભંગીનું સ્વરૂપ સમજવું જોઈએ. સભ્યશ્રુતજ્ઞાનથકી સમ્યકત્વવી સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનથી આત્મચારિત્રમાં પ્રવેશ કરીને અપ્રમત્તદશાને અનુભવામૃતરસસ્વાદ ગયે ચાખે છે. જગમાં અને દેહમાં અહં અને મમત્વને અધ્યાસ છૂટતાં અનંતશાશ્વત સુખને અનુભવ થાય છે. શાશ્વતસુખના અનુભવથી પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. અને તેથી આત્મા વિના જડ પદાર્થ ઉપર રૂચિ થતી નથી. અનેક પ્રકારનાં કર્મના ઉદયે સંકટ પડે તે પણ આત્મજ્ઞાની પૂર્ણ શ્રદ્ધાના ગે શુદ્ધ સ્વરૂપથી ચલાયમાન થતું નથી. શાતા વેદનીયના વેગે અને નેક પ્રકારની બાહ્યરૂદ્ધિની પ્રાપ્તિ થાય તે પણ તેમાં આત્મ જ્ઞાની રાચતે માચતું નથી. શાતા અને અશાતવેદનીયના ભોગોમાં આત્મજ્ઞાની પાસે નથી. આત્મસ્વરૂપમાં આત્મજ્ઞાની લયલીન થઈ રહે છે. આદયિકભાવના અનેક સંગે વચ્ચે પણ આત્મજ્ઞાની પિતાના સ્વરૂપમાં ઉપગવડે રમે For Private And Personal Use Only