________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 179 ત્માનું સામર્થ્ય અનંતગણું વિશેષ છે, આત્માના સામર્થ્યની તુલના થઈ શકતી નથી, અનંત બળને ધણું આતમા છે. આત્મવીર્યના બે ભેદ પડે છે, એક ક્ષપશમભાવજન્ય આભવીર્ય અને બીજું ક્ષાયિકવીર્ય, તેમાં ક્ષપશમવીર્ય લેસ્થાના સંગે પરિણમેલું તે મતિ ઉપયુક્ત થવાથી અભિસંધિજ વીર્ય કહેવાય છે, તેને બાહ્યભાવમાં પરિણામ થવાથી અનેક કર્મ ગ્રહણ કરે છે, અને તેજ વીયે સમકિતભાવે મતિજ્ઞાન દ્વારા શુદ્ધ સ્વભાવમાં પરિણમે છે, તે અનંત કર્મ વગણને ખેરવી ઘાતકર્મને નાશ કરી પરમાતમ પદ પ્રગટાવે છે, આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એ કેકા પ્રદેશ અસંખ્યાત વર્ગ વિભાગ છે, આ અધિકાર કમ્મપયડી ગ્રંથમાં સ્થાનક વર્ણનમાં કહ્યો છે, ક્ષપશમ ભાવીય વીર્ચ અસંખ્યાત છે. તે ગ રૂ૫ હેવાથી તેવડે કર્મ પુદ્ગલના સમૂહને આત્મા ખેંચે છે. જેવા પ્રકારની યોગ બળ શક્તિ બાહ્ય ભાવમાં ચંચલતા યોગે પરિણમે છે તેવા પ્રકારનાં કર્મ ગ્રહણ થાય છે. અને ક્ષયેશમીય વીર્ય - ક્તિ દ્વારા અંતરમાં ધ્યાનથી ઉતરી ગની ચંચળતાને રૂંધી સ્થિપગમાં દશમા દ્વારે રમે, ત્યાં નિશ્ચલતા ધ્યાનથી જેટલા પ્રમાણમાં રમણતા કરે તે પ્રમાણે કર્મવર્ગણાઓ ખરતી જાય. આત્માના ગુણે તેતે અંશે નિરાવરણું થઈ પ્રકાશ કરે, આનંદઘનના શ્રી સુમતિનાથના સ્તવનમાં જ્ઞાનવિમલ સૂરિ દશમાદ્વારે આત્મા સ્થિર કરવાનું કહે છે. એમ ધ્યાન વીર્યશક્તિ એગે મતિજ્ઞાનના સ્થિર ઉપગથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થવાથી આત્મામાં કમની વર્ગણાએ પિશી શકતી નથી, અને યુવતીના યોગે આત્માના સુખને અનુભવ આવે છે, તેમજ શુકલધ્યાન દ્વારા ઘાતી કમ ખપાવી આત્મા અનંતશક્તિ પ્રાપ્ત કરે છે. ક્ષાયિક. ભાવીય અનંત વીર્યશક્તિ પુદગલમાં પરિણમતી નથી. આત્મા કર્મથી દૂર થાય છે. સર્વ સગપરિત્યાગની અત્ર For Private And Personal Use Only