________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 178 જાણું દેખી શકાય છે, કરોડ સૂર્ય ઉગે તે પણ આત્માને, પ્રકાશી શકતા નથી, અને આત્માના અંશ માત્ર જ્ઞાનથી સૂર્ય ચંદ્ર જાણી શકાય છે, આત્માની જ્ઞાનતિ ભિન્ન અદ્ભુત છે, કહ્યું છે કે चंद्रभानु कोटी उगे, करे प्रकाश अपारजी, तेहथी पण आत्म ज्योति, जुदी अनंती धार; जीवडा झगमगेछे ज्योति तारी असंख्य प्रदेशे करी // 2 // तेजनुं पण तेज एछे, एहमां सर्व समायजी, लडालडी नहि एहमां कंइ, ज्ञानिथी परखाय; जीवडा झगमगेछे ज्योति तारी असंख्य प्रदेशे करी // 3 // અનંતવસ્તુને પ્રકાશ કરનાર, બાદશાહને બાદશાહ, રાજાઓને રાજા, ત્રણભુવનને ઉપરી, અજ, અમર, અવિનાશી, આત્મા તમારા પ્રત્યેકના શરીરમાં ભિન્ન ભિન્ન છે, શરીરમાં કાણમાં અગ્નિની પેઠે સંતાઈ રહી છે, જેના વડે તમે સમજી શકે છે, સારૂ બેટું પારખી શકે છે. તે આત્માને ઓળખે, શરીરમાંજ છે, તેનુંરૂપ જુઓ. શ્રી વીર પરમાત્માએ તેનું યથાર્થ સ્વરૂપ વર્ણન કર્યું છે, તેમનાં વચન દ્વારા અંતરમાં છે, જે જ્ઞાનવડે તમે આત્માને શોધવા ધારે છે, તે જ્ઞાન પણ આત્માના અસંખ્યાત પ્રદેશો માં રહે છે પિતે જ્ઞાતા છે. અને પિતેજ જ્ઞાનમાં રેયરૂપ ભાસે છે, મનુષ્ય જન્મમાં આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવાને સમય છે, આત્મામાં ધર્મ છે પણ જડવતુમાં ધર્મ નથી. ગંગા, ગોદાવરી, કાશી, પ્રયાગ, યમુના વિગેરે ઠેકાણે ભટકવાની શી જરૂર છે, જલ અને માટી તીર્થ નથી. આત્મા તેજ તીર્થ છે, અનંત શકિતના સ્વામી તમે પોતે જ છે, પિતાનાથી ભિન્ન આત્મા નથી, કર્મ આવરણને પડદે ચીરી નાખી આત્માનું દર્શન કરે. દર્શન કરે, દર્શન કરે. ભ, વિજલી, તાર, વિગેરે કરતાં પણ આ For Private And Personal Use Only