________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 176 પ્રયત્ન કરતા નથી. તમારા અંતઃકરણના પ્રયત્નવિના તીર્થકર ભગવાન પણ તારી શકે નહીં. તમે પ્રયત્ન કરશો તે તે પ્રયત્ન તમને ઉચ્ચ કેટી ઉપર મૂકશે, આપ સમાન બળ નહી અને મેઘ સમાન જળ નહીં. પિતાના સામર્થ્યને એક નાનું બાળક એકડે ઘુંટતાં ઘુંટતાં એટલું બધું વધારે છે તે એક મેટે છેફેસર થઈ શકે છે. સારી અગર ખાટી ગમે તે વસ્તુને પ્રાપ્ત કરવા તમે ધારે તે તેને પ્રાપ્ત કરી શકે છે. મંત્ર ગણીને દેવતાને પ્રત્યક્ષ કરી શકે, કેઈ લબ્ધિના ગે મારી શકે, ત્યારે હવે તમે વિચાર કરશે તે માલુમ પડશે કે, શુદ્ધ અગર અશુદ્ધ બેમાંથી ગમે તે પ્રકારનું સામર્થ્ય વધારવું હોય તે તમે વધારી શકે, શા માટે ત્યારે હવે શુદ્ધ સામર્થ્ય વધારતા નથી. જે પિતાના આત્માને નીચ ગણશે. હું ધી છું. કપટી છું. વ્યભિચારી છું. મહા દોષી છું. પાખં છું. નિધન છું. મેહી છું. દેવી છું. ઈત્યાદિ અશુદ્ધ પાયમય પિતાના આત્માને ભાવશે તે તમારે આત્મા તમને તે ભાસશે. વસ્તુતઃ જે વિચારશે તે માલુમ પડશે કે, કોઈ એ મારે ધર્મ નથી. ત્યારે કોઈને મારે કેમ ગયું? કેધથી હું ભિન્ન છું. કપટથી ભિન્ન છું. વ્યભિચારથી ભિન્ન છું. દેષ થકી રહી છું. મારા શુદ્ધ સ્વરૂપમાં પાખંડ છે જ નહી તે કેમ આત્માને પાખંડી કહું. અશુદ્ધ ધર્મનેઆરોપ કરી ખરાબ ભાવનાથી મારા આત્માને કેમ નીચ ગણું નીચ ભાવનાથી આત્મા નીચ થાય છે, અને ઉચ્ચભાવનાથી આત્મા ઉચ્ચ થાય છે માટે એમ ભાવના કરવી કે હું કદી પાખી છું જ નહીં. તેમજ કદી નિર્ધનની ભાવના કરવી નહી, જ્ઞાનાદિ અનંત ધનને સ્વામી આત્મા છે તેને કેમ નિર્ધન ગણાય? પિસા નથી તેથી નિર્ધન, આત્માને નિર્ધન છે એમ કહેતે તે સત્ય નથી. કારણકે તેનું રૂડું વિગેરે પલ ધનથી આત્મા ત્રણ કાલમાં ધનવાન કન ભાવના નિધન ગ9 સત્ય નથી. કાર For Private And Personal Use Only