________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 175 શક્તિને પ્રકાશ જેમ જેમ તમે આત્માભ્યાસ વધારે છે તેમ તેમ વૃદ્ધિ પામે છે. હે ભવ્યાત્માઓ તમે ત્રણભુવનમાં સુખને માટે પરિ. ભ્રમણ કરશે તે પણ તમને સુખ મળનાર નથી. તમારા આત્મામાંજ સુખ છે, ત્યાં શોધે, તમારા અન્તરમાં ચિદાનંદ આનંદઘન અને મહાવીરના સગુણે ભય છે. સગુણે ખીલવ્યા ખીલે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વીયદિ અનંત ગુણને ભંડાર આત્મા છે. આત્મજ્ઞાન થતાં બ્રાંતિ ટળશે. અને તમારી રૂદ્ધિ તમને મળશે. હે 'યારા, ચિતન્ય શક્તિના અધિષ્ઠાતાઓ, તમે સવત્ર શુદ્ધ ભાવનાથી દેખ્યા કરે, તમારી શુદ્ધ ભાવના અપ સમયમાં તમને પરમાતમ દર્શન કરાવશે, પોતે મૂળ સ્વભાવે આત્મા શુદ્ધ છે તે પ્રગટપણે થાય એમાં શું આ શ્ચર્ય છે? આશ્ચર્ય તો એ છે કે, પોતે ચેતન છતાં જડ વસ્તુને સંગી થઈ પિતાનું ભાન ભૂલ્ય, પિતાના સ્વરૂપનું જ્ઞાન થતાં જડ વસ્તુથી આત્મા ભિન્ન થાય તેમાં પણ કંઈ આશ્ચર્ય નથી. અનંત જી જકમને દૂર કરી શુદ્ધ સ્વરૂપી થયા છે. અને તેમ આપણે પણ થઈ શકીએ. - શુદ્ધ ભાવના અને અશુદ્ધ ભાવના એ બે ભાવનામાંથી ગમે તે પ્રકારની ભાવના તમે ભાવી શકે, વિષ અને અમૃત બે પાસે છે. બેમાંથી ગમે તે તમે પી શકે. તમારૂ આત્મબળ જે જે અંશે ઉત્પન્ન થયું છે તેને તમે ધારે તે સારી અને બેટી ભાવનામાં વાપરી શકે, ઈન્દ્ર અને ચક્રવર્તિની બાહ્યસંપદાન કરતાં તમારી પાસે અંતરમાં અનંત ઘણું રૂદ્ધિ છે. તે રૂદ્ધિને જો તમે પ્રગટ કરવા ધિર્યથી પ્રયત્ન કરે તે અંતે સંપૂર્ણ રૂદ્ધિના ભક્તા બની શકે, સુખ આત્મામાં રહ્યું છે છતાં અજ્ઞાનથી તમે દેખી શકતા નથી તેમાં તમારી ભૂલ છે. શામાટે સશુરૂએને શોધી કાઢતા નથી. શા માટે તે માટે અંતઃકરણથી For Private And Personal Use Only