________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 172 ઓલધી જાય.” આ કહેવતને પરમાર્થ સમજી અંતર્મુખ દષ્ટિ કરીને સત્યરૂદ્ધિ શે. અનંતશક્તિને સ્વામી સત્તાએ રહેલે પરમાત્મા પિતાનું સ્વરૂપે પ્રગટ કરશે. અને એ વંભૂતનયની અપેક્ષાએ શુદ્ધ બુદ્ધ થશે. અનંત આ પ્રમાણે અંતર્મુખ દષ્ટિવાળી સિદ્ધ થયા થાય છે અને થશે. હે ભવ્યાત્માઓ–અંતર્મુખ દ્રષ્ટિવાળી તમે પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમશો તે ગાઢનિદ્રાની પેઠે આ દેખાતી જઝાળ તેમજ દેહાધ્યાસ પણ ભુલાશે. ભવ્ય જીવ મિત્ર—તમે કેઈપણ જીવ ઉપર ઉપકાર કરતે સામે તે જીવ મારા પ્રતિ નમ્ર રહે, વા મારા ઉપકાર તળે દટાય, વા મારૂ તે સારૂ કરે એવી સકામ વૃત્તિથી નહિ કરતાં નિષ્કામવૃત્તિથી અન્યનું ભલું કરતાં પરમાત્મકળા પ્રગટ કરશે, ધારેકે મારું ભલું કરશે. એવી બુદ્ધિથી કેઇને તમે લયમી ખર્ચ ભણું. પશ્ચાત્ તમારા અને એના વિચારમાં મતભેદ પડે. તમારૂં કહેલું વચન તેણે સ્વીકાર્યું નહિ. ત્યારે તમે તેના ઉપર ગુસ્સે થાઓ છે. અને બબડે છે કે ભંગ લાગ્યાકે મેં એને ભણા. નકામે મારી લક્ષમીને વ્યય થયે. એમ વિકલ૫ સંકલ્પ કરી પશ્ચાતાપ કરે છે અને ઉ. પકારનું ફળ હારી જાઓ છે, માટે સામે ઉપકાર લેવાની બુદ્ધિ આદિ સકામવૃત્તિ નહિ રાખતાં નિષ્કામવૃત્તિથી કઈને ધન ખચ ભણાવશે અને તે કદાપિ તમારા કઈ વખતે સામો થાય તે પણ તમારા મનમાં કાંઈ પણ આવશે નહીં, અને તે પ્રસંગે વિચાર કરશે કે મેં મારું કાર્ય બજાવ્યું, એ જીવના ખરાબ વિચાર થાય, વા મારા સામે થાય તેમાં તેની ભૂલ છે. એ પણ ભુલ કેઈના સહવાસથી વા આત્મજ્ઞાનથી તેની છૂટે, અને એ જીવ ઉચ્ચ કેટી ઉપર આવે, એમ વિચાર કરવાથી ઉપકારી જીવ નિષ્કામવૃત્તિથી અંત મુંખ દષ્ટીવાળી અનંત શક્તિને પ્રકાશ કરવા સમર્થ થાય છે, જલપંકજવતું અંતરથી ન્યારા રહી સંસારનાં For Private And Personal Use Only