________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 170 જે નીચ કેટીમાં પ્રવેશ કરે છે. માટે સત્તાથી સિદ્ધ સમાન વ્હાલા જી તમે નીચભાવનાથી નીચ કોટીમાં છે. માટે મિત્રની હિત શિક્ષા હૃદયમાં ધારણ કરી રાગદ્વેષના વિચારેને મનમાંથી દૂર કરે. પરસ્પર એક બીજાની સાથે ભાતૃભાવથી વત, ભાતૃભાવને ધાર્યા વિના તમારા હૃદયમાં સમતા ઉત્પન્ન થવાની નથી. સર્વજીને પોતાના સમાન ધર્મવાળા જાણું વિરઝેરના અશુભ બંધનેને નાશ કરે, કઈ કઈને શત્ર નથી. કર્મચંગે સુખ દુઃખ થાય છે. કે તમારૂં બેગાડવા સમર્થ નથી. જે પુણ્યને ઉદય હશે તે તમારે કઈ વાંકે વાળ કરવા સમર્થ નથી. શુભાશુભ કર્મના ભેગે બીજા છો તે સુખ દુઃખમાં નિમિત્ત માત્ર થાય છે. માટે કઈને શત્રુ ધારશે નહીં. કેઈ જીવ તમારું ભૂંડું કરે છે તેમાં તેને વાંક નથી પણ તેના આત્માને પીડનારી કુમતિને વાંક છે, જેમ કેઈ મનુષ્યને ભૂત આવ્યું અને તે નાચવા કૂદવા લાગે. ગાળો ભાંડે, કેઇનું વાસણ ભાગી નાખે તેમાં પેલા ભૂતને વાંક છે, તેમ મનુષ્યને રાગદ્વેષ થાય છે તેમાં મોહરૂપ ભૂતના રાગદ્વેષ પુત્રોને વાંક છે, પશું મનુષ્યના આત્માને વાંક નથી. માટે ભવ્યાત્માઓ વિચાર કરે તો કેના ઉપર કેધ કરે છે, આત્મા ઉપરતો કેધ કર એગ્ય નથી. કારણકે તેને શુદ્ધ સ્વભાવ છે, રાગદ્વેષના ઉપર કેધ કરે તેવા રાગદેષતે કેધ કરે છે તેમાંજ ભય છે, માટે પોતાને લાગેલા રાગદેષને દુર કરશો તે સર્વ જગત મિત્ર સમાન ભાસશે, વળી કહ્યું છે કે, देखे सो चेतन नहि, चेतन नहि देखाय, रोस तोष किससुं करे, आपहि आप बुजाय // 1 // 1 હે આત્મા તુ કેના ઉપર કેધ કરે છે. જેને તું દેખે છે તેને ચેતન નથી. અને ચેતનતે દેખાતો નથી. માટે પોતે સમજી લે, રાગદ્વેષથી નિર્મલ આત્માઓને પણ પ્રાણ અનિર્મલ ધારે છે. માટે રાગદ્વેષને હે ભવ્ય મિત્રો ત્યાગ કરે. દષ્ટિદોષે દોષ દેખાય છે. For Private And Personal Use Only