________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 160 અને મમત્વભાવથી તમારા આત્માને દુર્ગતિ કુપમાં નાખે છે, મિત્ર, તમારી મૂળસ્થિતિ જે બાહ્યામાં દે. ખાય છે તે નથી. તમે આત્માઓ છે, તમારૂ સ્વરૂપ એળખે, તમારા સ્વરૂપને ઓળખતાં સર્વ જીવના નજીક સંબંધમાં તમે આવશે, જાણીને આચારમાં મૂકવાથી તમારી ઉન્નતિ તમે કરી શકશે. હે, ભવ્ય આત્માઓ! તમે અનેક પ્રકારના જુદા જુદા દેહમાં રહી ગતિગ્ય પ્રાણેને ધારણ કરે છે, ભૂતકાળમાં તમારા પ્રાણને દુભવ્યા હોય, વર્તમાનમાં દુભવતે હેઉ તેની ક્ષમા ઈચ્છું છું. ભવિષ્યકાળમાં કોઈપણ જીવને અશાતા ઉત્પન્ન કરવાને મારે પરિણામ નથી. ' હે જગના છે! તમે મારી તરફ ગમેતે ભાવથી જુઓ, મારેતે શુદ્ધ વિચારદ્વારા આન્નતિમાં વતી તમારા સંબંધી એકપણ ખરાબ વિચાર કરવાનું નથી. અને સંવરભાવમાં આત્માને પ્રકાશ એજ ઉત્તમ ફળ ગણું છું જગમાં કર્મ યેગે વસનારા જ ઉપકારક્ષમા અને અપકારક્ષમાના કરતાં ધર્મક્ષમા ઉત્તમ જાણશે. ક્ષમાના ભેદનું સ્વરૂપ સદગુરૂગમ દ્વારા સમજી આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થશે, ખરેખર આત્મન્નતિને સરળ ઉ. પાય ધર્મમાં છે. ' જગના છ તમે સર્વ મારા મિત્રો છે, તમારું હિત ચિંતવવું તે મૈત્રીભાવના તમારા પ્રતિ નિષ્કામ છે. પ્રકાશ અને એમાં ભક્તિથી બુક વાનામ, જીવન પર થયે. થાય પરસ્પરોપગ્રહે જીવાનામ, જને પરસ્પર ઉપકાર છે. જગજજીવોને પણ આ આતમા ઉપર ઉપકાર થ. થાય છે, અને થશે. માટે મારે પણું સર્વજીવ પ્રતિ ઉચ્ચ ભાવના રાખવી એ મૈત્રી ધર્મ છે. તમારા પ્રતિ રાખેલી ઉ. રચ ભાવનાનું ફળ મને થાય છે અને તેથી હું ઉચ્ચ કેટી ઉપર આવું છું. રાગ અને દ્વેષરૂપ નીચ ભાવનાથી ભવ્ય For Private And Personal Use Only