________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા એક સરખે વ્યાપીને કહે છે. તે આત્મા ભૂત, જીવ એવા નામથી ઓળખાય છે, તે આત્મા આનંદમાં રાખવે એજ સત્ય આંતરદયાની પ્રવૃત્તિ સમજશે પણ તેમાં વિશેષ કહેવાનું છે કે વૈષયિક બાાનન્દથી બિન સત્ય આત્માનંદજ આદરવા ગ્ય છે. માટે બાહ્ય વિષયના આનંદમાં ખુશ ન થતાં અન્તરના આનંદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. આન્તરિક આનંદ પ્રાપ્તિનું કારણુ મત્રીભાવના દ્વારા આત્મધ્યાન જ છે. હે મિત્રો! તમારા પશુઓ, તમારા કરે અને તમારાં પાળેલાં પંખીઓને આત્મા એક સરખે છે. રૂસ્તુગત્ય આત્માઓની શુદ્ધ સ્વરૂપ પ્રતિ દષ્ટિ દેઈએ તે પ્રત્યેક આત્માઓ એક સમાન છે. કેઈ આત્મા ઉચ્ચ કે નીચ નથી. ઉચ્ચ અને નીચપણું કર્મ જનતા સમજી કેઈને નીચ દુર્જન આદિ શબ્દ કહી દુખવશો નહિ, કર્મચગે ઉચ્ચ અને નીચપણું પ્રત્યેક જીવને પ્રાપ્ત થાય છે. માટે પુનઃ પુનઃ હૃદયમાં વિવેકદ્રષ્ટિથી વિચારી સર્વ જીપર સમાન બુદ્ધિથી દેખી સર્વનું ભલું કરવાની બુદ્ધિ ધારી મત્રીભાવનું નાની પુષ્ટિથી આત્માનંદ સાધશે. - ચેર, નફટ લુચા, પાખંડી, બદમાશ, પાપી, દુષ્ટ, દુર્જન, નિર્દય, કપટી, હરામી, વિગેરે શબથી તમે અન્ય જીની લાગણી કદી દુઃખવશે નહિ. તમે એવા ખરાબ શબ્દ બોલીને બીજાનું ભલું કરી શકનાર નથી. તેમજ એવા ખરાબ શબ્દોથી ઉલટા લેકે બેલનાર ઉપર શું શ્રેષ અને કૈધની લાગણીથી નથી જોતા ! હા અલબત જુવે છે. જ્યારે એમ છે ત્યારે તમે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને મિષ્ટ શબ્દોથી મનુષ્યપ્રતિ વર્તન ચલાવશે તે મિત્રીભાવનાની પુષ્ટિ થશે. અસંખ્ય રાજા, ચક્રવર્તિ, શેઠ, વિગેરે થઈ ગયા, અને થશે, કઇ જગમાં અમર રહેનાર નથી, વૃથા અહિં For Private And Personal Use Only