________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારાથી કઈ જીવની લાગણી દુઃખાવી જોઈએ નહિ. હે મિત્રે ! તમે જે વ્યાપારી તરીકે તેમાં અનેક પ્રકારના વ્યાપારમાં કઈ પણ છાની હિંસા ન થાય, કઈ પણ જાતને દગે ન થાય, તેમ વર્ત, જૂઠું બોલીને પ્રથમ પિતાના આત્માને છેતરવાનું અને અન્ય જનના આ ત્માને છેતરવાનું અપકૃત્યમાં-વ્યાપાર ધંધામાં કરશે નહિ. હે મિત્રો! પ્રમાણુકપણાથી ગુજરાન ચલાવી સર્વ જીપર ભાર ધારણ કરી ધર્મજીવનની પુષ્ટિ કરવા સતત ખરા અંત:કરણથી પ્રયત્ન કરજે. સર્વ કરતાં હિંસા–મિથ્યાત્વ આદિ અધર્મને ઉપદેશ દેવે એ મેટામાં મોટું પાપ છે, અસત્ય ઉપદેશ, અસત્ય ધર્મના લેખ, જગમાં લેકે લીમરે એવા નિબંધ ઇત્યાદિ પાપોપદેશથી હેમિત્રો દૂર રહેવું.કારણકે–તમારી વાણીથી–તમારા લેખથી જીવોના હદય દુઃખાય, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચારની વૃદ્ધિ થાય-મનુષ્ય એક બીજા ઉપર વિરભાવની લાગણીથી દેખે. નાત, જાત, દેશમાં મારામારી થાય તેનું પાપ મેટું છે, અને તે પાપમાં પ્રેરક લેખક તથા ઉપદેશક છે. માટે હે આત્માઓ તમારે સર્વ જીને શાંતિ મળે એવું વર્તન રાખવું જોઈએ. સત્ય ઉપદેશ અને સત્ય લેખ, સત્ય ગ્રન્થ બનાવવા સમાન કેઈ ઉપકાર ધર્મ નથી. અથાત સત્ય વસ્તુને ઉ. પદેશ દેવાથી અને સત્યગ્રંથ લખવાથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે પ્રેમિ બધુઓ, રાગ દ્વેષને નાશ થાય, સવંછ દયાધર્મનું સેવન કરે એ ઉપદેશ આપે, અને એવા લેખ તથા ગ્રન્થ લખે. આજીવિકા નિમિત્ત ઉપદેશ દેવાનું કામ કરવું એ તમારો આત્માની ઉન્નતિ અર્થે નથી. માટે હેમિ! ધર્મના ઉપદેશ ખાને ધન સંચય કરવાની બુદ્ધિ ધારશે નહિ, - અસત્ય અધમેપદેશ તથા લેખથી જગતના જીનું For Private And Personal Use Only