________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાખે છે, અનેક જીવેને સંતાપે છે, અનેક બને છેતરવાને માટે અનેક પ્રકારની કળાએ તથા ચેષ્ટાઓ કરે છે, તેથી કંઈ તમને તાવિકસુખ મળતું નથી અને ઉલટા તમારા મિત્રને દુઃખ આપી દુઃખના ખાડામાં તમો પિતે ઉતરે છે, તેને વિચાર કરે, અને અશુભ કર્મથી પાછા હઠો, અન્ય મિત્રને દુઃખ આપવામાં તમને ઉલટું દુઃખજ મળવાનું એમ સૂત્રની પેઠે આ વાક્ય હદયમાં પુનઃ પુનઃ વિચારશે. અન્ય તમારા મિત્રજીના આત્માઓને નહિ દુઃખવવામાં તમને સુખ મળશે. જેવું વાવે તેવું લણે. આ મીઠી કહેવતને પરમાર્થ અંતઃકરણમાં પુનઃ પુનઃ સ્મરણ કરશે. હે મિત્ર છે. તમારા આત્માવડે અન્ય કેધ કરે, ઠેષ કરે, ઈર્ષ્યા કરે, કર્મ બાંધે એમ થવું જોઈએ નહિ. હે ભવ્યજી! તમે જે રાજા–બાદશાહ તરીકે હેય તે, નીતિને ત્યાગ કરી અનીતિથી પ્રજાપડન, કોટિ જી ની ઘાત, વિશ્વાસઘાત, માંસભક્ષણ, દારૂપાન, વ્યભિચાર વિગેરે અપકૃત્યથી દૂર રહી શુભ અને શુદ્ધ વિચારથી આમેન્નતિ કરવા પ્રયત્ન સતત જારી રાખશે, સર્વ જીવનું રક્ષણ કરનાર સર્વ જેને જરામાત્ર પણ દુઃખ નહિ આપનાર વસ્તુતઃ આત્માએ રાજાના પણ રાજા છે. હે મિત્ર ! તમે વકીલાતથી પિતાનું ગુજરાન ચલાવતા હોય તે તમારા આત્માની ખાતર, કપટ, અસત્યવચન, વિશ્વાસઘાત, વિગેરેથી દૂર રહેશે. તમારા આત્માની ઉન્નતિમાં કપટ વિગેરે દોષ વિનભૂત છે, તેથી તમે આત્મદયની પ્રાપ્તિ કરી શકનારા નથી, પાપ થકી પિતાના આત્માને છોડાવ એજ ખરી વકીલાત છે. જે તમે, દાસ–મેકર હોતે પ્રમાણિકપણું સાચવી નીતિના માર્ગમાં પ્રવૃત્તિ કરી પરમાત્માના દાસ બની કેઈ પણ જીવનું ભૂંડું કરશે નહિ. તેમ વિચારશે પણ નહિ, For Private And Personal Use Only