________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 16 હે જગતજી ! તમારા પ્રતિ દ્રવ્યદયા તથા ભાવદયાનું ચિંતવન જ મારા આત્માની ઉન્નતિમાં પરમ હેતુ છે. તમે અસંખ્ય જીવો તથા નિગોદની અપેક્ષાએ અનત જીવે છે. તમારી પ્રત્યેકની અસંખ્યાતપ્રદેશમય વ્યક્તિ છે. તમે સ્વસ્વરૂપજ્ઞાનથી જ નતિ પ્રાપ્ત કરી શકશે. ઉત્તમ અવતારધારક હે મનુષ્ય !તમે અનેક દેશજન્મ ગે સ્વસ્વ દેશાભિમાન ધારણ કરી, બાહ્યદેશમમતાગે એકબીજાની અવનતિ કરવા ઈચ્છે છે, તે શું તમારી ભૂલ નથી? ભૂલેજ છે. સર્વ આત્માઓ એક સરખા આત્યંતર પ્રદેશથી છે, છતાં અન્ડરસ્વરૂપ ભૂલી, બાહ્યાભિમાનથી એક બીજાથી દૂર પી, પરસ્પર લીમરે છે, તે શું તમને છાજે છે? ઘટે છે? વિચારે, વિજાતિયદેશનાં જલ એક સરખાં છે. તેમ તમે વિજાતિય દેશમાં જગ્યા છે, પણ આત્મતત્વથી એક સરખા છે. માટે એક બીજા પ્રતિ મૈત્રી ભાવનાથી દેખે. અને એકબીજાના ભલામાં શુદ્ધવિચાર ધારે. તમે કઈ મનુષ્યનું ભલું ચિંતવશોતે ભલાવિચારથી અશુભ કર્મોદયથી તેનું સારૂ થઈ શકતું નથી પણ ભલે વિચાર કરે છે તેનું તે સારૂ થઈ શકે છે માટે સારા વિચાર કરનારને સારૂ ફળ પ્રાપ્ત થાય છે. તમારા શુદ્ધવિચારાનુસાર અન્ય વર્તન રાખશે વા તે પ્રમાણે શુદ્ધવિચાર કરશે તે તેમનું આત્મહિત થશે. હે ભવ્યજી-તમને તમારૂ સત્યસ્વરૂપ આજપર્યંત ઓળખાયું નથી. વા ઓળખાશે નહિ. તેમાં કઈ પણ પ્રતિબન્ધક છે. ઘટસ્થદીપને પ્રકાશ બહિર પડતો નથી તેમાં ઘટ પ્રતિબંધક છે તેમ તમારા શુદ્ધ સ્વભાવને પણ પ્રતિ બંધક કઈ છે અને તે જ્ઞાનાવરણીયાદિકર્મ છે, જ્ઞાનાવરણયાદિ પ્રતિબંધકર્મને નાશ કરી સ્વસ્વરૂપને પ્રકાશ કરવા શક્તિમાન્ થઈ શકે તેમ છે. બાહાથી તમારૂ જે સ્વરૂપ દેખવામાં આવે છે તે For Private And Personal Use Only