________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેલવતાં અજ્ઞાનગે ઉપકારીઉપર પણ અનુપકારી બુદ્ધિ થશે, તેપણુ હું બાળકને ઔષધની પેઠે ભાવિહિત માટે પ્રયત્ન કરીશ, તેથી તમને મૈત્રીભાવનામાં બ્રમબુદ્ધિ ઉત્પન્ન ન થાય, તે માટે પ્રથમથી નિવેદન કરું છું. હું જે કહીશ, લખીશ, બતાવીશ, સમજાવીશ, તે સર્વ તમારા આત્માની ઉચ્ચ સ્થિતિ માટે સમજશે. ખરેખર હે મિત્ર છે ! અન્તરપ્રદેશના જ્ઞાનેગારથી તમારી આગળ પ્રેમભાવે મારું હૃદય ખાલી કરૂં છું; તેથી તમે મારા વચન ઉપર વિશ્વાસ રાખશે, તમારા હૃદયમાં પૂજ્યભાવથી મારાં વચને પ્રવેશ કરશે. ખરી પ્રેમલક્ષણાભકિતને અંતઃકરણમાં ઉદ્ભવ થવાથી, હે જી ! તમને હું પ્રેમથી કહું છું. તમને તમારું સ્વરૂપ બતાવું છું, ખરેખર તમે શરીરને દેખી પિતાને શરીરરૂપ માને છે, એ તમારી મેટી ભૂલ છે. શરીર તે તમારે રહેવાનું એક ઘર છે, તે દેહઘરમાં રહીને અનેક પ્રકારનો વ્યવસાય કરનાર તમે આતમા છે. માટે તમે કાયાપષણ માટે અનેક જીવનાં શરીરનું ભક્ષણ કરી, પશુ, પંખી, જલચર, વનસ્પતિ વિગેરે જીવને દુઃખ આપે છે, તેને વિચાર કરે. ખરેખર બીજાની દયા કરવી એ તમારીજ દયા છે. બીજાની દયામાં તમારા આત્માની દયાને મહિમા સમાય છે.' હે જગતના છે! હું જે કહું છું, લખું છું, સમજાવું છું, તે સંબંધી શુદ્ધવિચારે તમારાજ છે. શુદ્ધવિચારથી અન્તરાત્માની ઉન્નતિશિધ્ર થાય છે. સમક્તિ પ્રાપ્ત થવાથી, શુદ્ધવિચાર કહી શકાય છે. હે ભવ્યજી! અજ્ઞાનથી તમારી શુદ્ધસ્થિતિને તમે જાણી શકતા નથી. તમારા શુદ્ધવર્તનમાં તમારૂ પરમ શ્રેયઃ સમાયું છે, એમ સમજી તમે શુદ્ધવિચારપ્રેરક લેખકઉપર વિશ્વાસબુદ્ધિથી જોશો. વિધાસબુદ્ધિથી તમે જે તે, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધાની ઉત્તરોત્તર સ્થિતિ પામીને તમે દેહછતાં પણ વિદેહી અવસ્થા પ્રાપ્ત કર્યા જેવી આત્મદશાના વેગે અનુભવાનદ વરશે. તેને વિચર, વનસ્પતિના શરીરના છે. મારી For Private And Personal Use Only