________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫લ થાએ, અને તમે સમ્યગ્રજ્ઞાનના પ્રતાપે તમારી શુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરે. હે જગતજી તમને હવે હું કારૂણ્યષ્ટિથીજ નિહાળીશ. તમારા રક્ષણમાં, તમારા ભલામાં, તમને નહિ દુખવવામાં મારા આંતરસંયમની વૃદ્ધિ સમાઈ છે. કૃપાળુ સશુરૂમહારાજાએ તમારી દયામાં, તમારી ઉન્નતિમાં મને ઉત્તમ શિક્ષણ આપી મહા ઉપકાર કર્યો છે. માટે કૃપાળું ગુરૂદેવનું પુનઃ પુનઃ સમરણ કરી તમારું રક્ષણ કરવામાં ઉપયેગી બનું છું. હે જીવ! તમે સત્તાએ પરમાત્મા છે. તમેજ ભવિષ્યકાળમાં સામગ્રીને પરમાત્મા થશે. તમો જ્ઞાન દર્શન ચારિત્રમય છે. તમારી આવી સ્થિતિ અતરદષ્ટિથી નિહાળીને તમને હું વન્દન કરૂ છું, નમન કરૂછું, ક્ષમાવું છું. તમારી વિરાધના કઈ પણ ભવમાં કઈપણ શરીરવડે મેં કરી હોય તે તે પુનઃ પુનઃ ખમાવું છું. હે જગના જીવે ! તમારા આત્માની સંગ્રહાયથી સમાન સત્તા દેખી–જાણી, તેનું ધ્યાન કરતાં અભેદભાવે પરમાત્માનન્દ સ્વાદને અનુભવું છું. હે જગતના જી! તમારું કલ્યાણ થાઓ. જે કંઈ સિદ્ધ થયા, તીર્થકર થયા, કેવલી થયા, તે સર્વે તમારાઉપર સમાન ભાવરાખીનેજ થયા છે. જે તમારા ઉપર સમાન ભાવ ન હોત તે, તેઓ એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરત નહિ માટે તમે પણ સમાનભાવમાં ઉપકારી છે. હે જગના જંતુઓ ! મિથ્યાત્વયોગે તમે અનેક પ્રકારના મિથ્યા ધર્મ પાળનારા હે તોપણ મારે તે તમારા અન્તરાત્મા સાથે સમાનભાવ હેવાથી હું તમારે દ્વેષી બનતો નથી, અને તમને મૈત્રીભાવથી સમ્યગ ધર્મમાં લાવવા પ્રયત્ન કરીશ, એમ અત્તરને મત્રીભાવ સૂચવે છે. હે જગના છે ! તમને મિથ્યાત્વશત્રુના પાસમાંથી For Private And Personal Use Only