________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 158 છે ! તમે મારા આત્માના સમાનજ છેતમે અને અમે અત્તરપ્રદેશથી એક સરખા છીએ, તમારું અને મારૂં એક સરખું સ્વરૂપે અને એક સરખે તમારે ને મારે ધર્મ છે. હે જગના જ ! તમે મારા આત્મ સરખા છે, તેમ છતાં ભૂલથી મેં તમને અનેક પ્રકારે દુખ આપ્યું હેય, તેની ક્ષમાપના પ્રેમભાવથી યાચુંછું, એકે દિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવબંધુઓ! મેં તમારી સાથે હિંસકવતન ચલાવ્યું, તેમાં વાસ્તવિકરીત્યા મારે વાંક નથી, કિંતુ કર્મની પ્રેરણાથી કમને વાંક છે, તેથી પરાધીન અજ્ઞાની બની છે જે જે અપરાધ કર્યા હોય, તેને મન વચન અને કાયાથી ખમાવું છું. હે કર્મ! તું હવે કૃપાકરીને મારે છેડે મૂક. તારી સંગતના ચેગથી હું દુઃખી થાઉં છું અને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરું છું. તેમાં તને કંઈ દુઃખ થતું નથી, પણ મને અનંત દુઃખ થાય છે, માટે હવે દયા લાવીને કર્મ મારાથી દૂર જા. તારી સંગતિથી મારા પ્રેમી સજાતિય જીપર રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરી, દ્વરૂપ ધારણ કર્યું. માટે હે કર્મ! તમે પ્રસન્ન થઈને દૂર જાઓ દૂર જાએ, મને મારા જીવેના અન્તરપ્રદેશની સાથે આત્મભાવે હળવાદે-મળવાદે. અનંત કર્મવર્ગણની રાશિમાં રહેલા એવા મારા જીવને જ્ઞાનથી જાણી શકીશ. - જગન્ના મારા પ્રેમીજીને તારવાને હું ભાવદયા ગંગાનદીને હદયમાં ધારણ કરૂ છું. હે જગના જીવે તમે હવે નિર્ભય રહે. મન, વચન. અને કાયાથી પણ તમને નહિ દુઃખવવા ખરાબ સ્વાર્થને ત્યાગ કરી મેં પ્રતિજ્ઞા લીધી છે. જગસ્થિત પ્રેમિસ્વજાતિય આત્માઓ ! તમે મારા હદયસ્થિત ભાવદયાશંગામાં ઝીલી પવિત્ર બને. તમારી કર્મયોગે પરતંત્રતાવસ્થા દેખી, મને કરૂણા આવે છે. તમારી અનેક પ્રકારે આંતરિક ઉન્નતિ For Private And Personal Use Only