________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 157 ॐ नमः सरस्वत्यै. अथ सांवत्सरिक क्षमापना ग्रन्थः रचयिता-मुनि बुद्धिसागरः मैत्री खामेमि सव्वजीवे सम्बे जीवा खमंतु मे। मित्ती मे सव्वभूएसु वेरं मझं न केणइ // 1 // ચતુર્દશ રજવાત્મક લેકસ્થિત સર્વ જેને હું ખમાવું છું, સર્વ જે ક્ષમાપન મારી સાથે કરે. આજથી મહારે સર્વ જીવ પર મિત્રીભાવ છે, કેઈની સાથે મારે વેર નથી. | સર્વ જી મારા આત્મસમાન સુખ દુઃખની લાગણીવાળા છે, મારા પ્યારા એક સત્તામય જી ! તમે સુખી થાઓ, તમારી આત્મશક્તિને પ્રકાશ કરી અનંત સુખ ભેગ. વિવેક દષ્ટિથી આમપ્રદેશ તરફ દષ્ટિ કરી વિચારતાં મને હવે માલુમ પડે છે કે, તમે ત્રસ અને સ્થાવર પ્રાણિયે મારા સજાતિય છે, રસ અને સ્થાવર છે! તમારા સંબંધમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં હું અનંતશઃ આ છું, અને તે સંબંધોગે મેં મન વચન અને કાયાથી તમને દુઃખવ્યા હોય તેની ક્ષમાપના કરશે. સવાથી, કેપથી, અવિચારથી, અહંકારથી, દ્વેષથી, અજ્ઞાનાવસ્થામય બની મેં તમને અનેક પ્રકારે સંતાખ્યા હોય, તેની ક્ષમાપના અંતઃકરણથી સિદ્ધાની સાક્ષીપૂર્વક યાચું છું. અનાદિ કર્મ રચના રચિત નાનાવિધ દેહધારક For Private And Personal Use Only